Worksheets7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-1
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
1,2,3,4,....... એ …….. સંખ્યાઓ છે.
a)
પ્રાકૃતિક
b)
પૂર્ણ
c)
સંમેય
d)
અસંમેય
2.
……. એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
a)
0
b)
1
c)
2
d)
3
3.
પ્રાકૃતિક સંખ્યાઓ ………. છે.
a)
1
b)
0
c)
અસંખ્ય
d)
એક પણ નહિ
4.
{0, 1, 2, 3, 4,.......} એ કેવી સંખ્યાઓ છે?
a)
અપૂર્ણ
b)
મિશ્ર
c)
અપૂર્ણ
d)
પૂર્ણ
5.
……. એ સૌથી નાની પુર્ણ સંખ્યા છે .
a)
0
b)
1
c)
2
d)
3
6.
સંખ્યારેખા ઉપર 0ની ડાબી બાજુએ કેવી સંખ્યા હોતી નથી.
a)
અપૂર્ણ
b)
પૂર્ણ
c)
અપૂર્ણાંક
d)
એક પણ નહિ
7.
0 કરતાં મોટી સંખ્યાનોને ………... કહેવાય.
a)
0
b)
ઋણ પૂર્ણાંકો
c)
ધન પૂર્ણાંકો
d)
1
8.
ધન પૂર્ણાંકો સંખ્યારેખા ઉપર 0ની ….. બાજુએ આવેલા છે.
a)
ઉપર
b)
ડાબી
c)
જમણી
d)
નીચે
9.
……. એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી.
a)
0
b)
1
c)
2
d)
3
10.
સંખ્યારેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવા આપણે ……… બાજુ ખસીએ છીએ.
a)
ડાબી
b)
જમણી
c)
ઉપર
d)
નીચે
100 %
