wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-1 પૂર્ણાંક સંખ્યાઓ Quiz-3

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

સંખ્યારેખા પર ડાબી બાજુ ....... સંખ્યા હોય છે.

a)

નાની

b)

મોટી

c)

અપૂર્ણાંક

d)

અસંમેય

2.

સંખ્યારેખા પર જમણી બાજુ જતા ક્રમશ સંખ્યા ...... થાય છે.

a)

નાની

b)

મોટી

c)

અપૂર્ણાંક

d)

અસંમેય

3.

સંખ્યાને ચડતા ક્રમમાં સૌથી ...... સંખ્યા પ્રથમ અને તે પછી ક્રમશ સંખ્યા .....આવશે.

a)

નાની , મોટી

b)

મોટી, નાની

c)

મોટી, મોટી

d)

નાની, નાની

4.

(-6), 4, 0, (-2) ને ચડતા ક્રમમાં ગોઠવો=.....

a)

4, 0, (-2) (-6)

b)

0, (-2) (-6), 4

c)

(-6), (-2), 0, 4

d)

0,(-6), (-2), 4

5.

નીચે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીને લખો.

7, (-5), 1, 0

a)

7, (-5), 1, 0

b)

0,7, (-5), 1

c)

1,0,7, (-5)

d)

7, 1, 0, (-5)

6.

નીચેનામાંથી =, < કે > ચિહ્ન મુકો:

(-10)+(-5) ……..(-7)+ (-8)

a)

=

b)

<

c)

>

d)

7.

નીચેનામાંથી =, < કે > ચિહ્ન મુકો:

(-20)+(5) ……. (20)+(-5)

a)

=

b)

<

c)

>

d)

8.

નીચેનામાંથી =, < કે > ચિહ્ન મુકો:

(30)+(-10) ...... (-15) + (-5)

a)

=

b)

<

c)

>

d)

9.

નીચેનામાંથી =, < કે > ચિહ્ન મુકો:

(-8)+(-7).......(-10)+(-5)

a)

=

b)

<

c)

>

d)

10.

નીચેનામાંથી =, < કે > ચિહ્ન મુકો:

(12)+(-4)........(-15)+(5)

a)

=

b)

<

c)

>

d)