wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS લોહિસબંધ ભાગ -૩

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

A - B અર્થાત્ A એ B નો પિતા છે.

A + B અર્થાત્ A એ B ની પુત્રી છે.

A ÷ B અર્થાત્ A એ B નો પુત્ર છે.

A × B અર્થાત્ A એ B ની પત્ની છે.

નીચેનામાંથી કયું સમીકરણ એવું બતાવે છે કે P એ S નો પૌત્ર છે ?

a)

P ÷ Q + S

b)

P ÷ Q × S

2.

A - B અર્થાત્ A એ B નો પિતા છે.

A + B અર્થાત્ A એ B ની પુત્રી છે.

A ÷ B અર્થાત્ A એ B નો પુત્ર છે.

A × B અર્થાત્ A એ B ની પત્ની છે.

P + S - T સમીકરણ પરથી T ને P શું સંબંધમાં થાય ?

a)

બહેન

b)

પત્ની

3.

A - B અર્થાત્ A એ B નો પિતા છે.

A + B અર્થાત્ A એ B ની પુત્રી છે.

A ÷ B અર્થાત્ A એ B નો પુત્ર છે.

A × B અર્થાત્ A એ B ની પત્ની છે.

P + Q x T' સમીકરણ પરથી P ને T સાથે શું સંબંધ થાય ?

a)

પિતા

b)

માતા

4.

A - B અર્થાત્ A એ B નો પિતા છે.

A + B અર્થાત્ A એ B ની પુત્રી છે.

A ÷ B અર્થાત્ A એ B નો પુત્ર છે.

A × B અર્થાત્ A એ B ની પત્ની છે.

નીચેનામાંથી કયું સમીકરણ એવું દર્શાવે છે કે T એ P ની પત્ની છે.

a)

S ÷ T × P

b)

P - S ÷ T

5.

A - B અર્થાત્ A એ B નો પિતા છે.

A + B અર્થાત્ A એ B ની પુત્રી છે.

A ÷ B અર્થાત્ A એ B નો પુત્ર છે.

A × B અર્થાત્ A એ B ની પત્ની છે

P × Q - T સમીકરણ પરથી P ને T શુ થાય?

a)

નક્કી ન કરી શકાય

b)

પુત્રી

6.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P + R - Q અર્થાત્?

a)

Q એ P નો પિતા છે.

b)

Q એ P નો પુત્ર છે.

7.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P × R ÷ Q એટલે શું ?

a)

P એ Q નો બત્રીજો છે.

b)

P એ Q ના મામા છે.

8.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P = R + Q NO અર્થ શું ?

a)

P એ Q ની પત્ની છે.

b)

P એ Q ની પુત્રી છે.

9.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

P = R ÷ Q એટલે શું ?

a)

P એ Q ની માસી છે.

b)

P એ Q ની માતા છે.

10.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

નીચેનામાંથી કયો સંબંધ એવું દર્શાવે છે કે 'Q એ Pનો પિતા છે?

a)

P + R - Q

b)

P = R + Q

11.

X + Y અર્થાત્ X એ Y નો પુત્ર છે.

X - Y અર્થાત્ X એ Y ની પત્ની છે.

X × Y અર્થાત્ X એ Y નો ભાઈ છે.

X ÷ Y અર્થાત્ X એ Y ની માતા છે.

X = Y અર્થાત્ X એ Y ની બહેન છે.

અમિત, સુરેશના પુત્રના પુત્રનો ભાઈ છે. અમિત અને સુરેશ વચ્ચે શો સંબંધ હોય?

a)

એક પણ નહીં

b)

પિતરાઈ

12.

P + Q અર્થાત્ P એ Q નો ભાઈ છે.

P - Q અર્થાત્ P એ Q ની માતા છે.

P × Q અર્થાત્ P એ Q ની બહેન છે.

A - B + C સમીકરણ પરથી A ને C શું સંબંધમાં થાય?

a)

પુત્ર/પુત્રી

b)

પુત્રી

13.

P + Q અર્થાત્ P એ Q નો ભાઈ છે.

P - Q અર્થાત્ P એ Q ની માતા છે.

P × Q અર્થાત્ P એ Q ની બહેન છે.

A + B × C સમીકરણ પરથી A ને C શું સંબંધમાં થાય?

a)

ભાઈ/બહેન

b)

પુત્ર

14.

P + Q અર્થાત્ P એ Q નો ભાઈ છે.

P - Q અર્થાત્ P એ Q ની માતા છે.

P × Q અર્થાત્ P એ Q ની બહેન છે.

P × Q - S સમીકરણમાં Q ને S સાથે શું સંબંધમાં થાય?

a)

પત્ની

b)

નક્કી ન કરી શકાય

15.

P + Q અર્થાત્ P એ Q નો ભાઈ છે.

P - Q અર્થાત્ P એ Q ની માતા છે.

P × Q અર્થાત્ P એ Q ની બહેન છે.

એક માણસનો પરિચય આપતાં સ્ત્રીએ કહ્યું, 'તેની પત્ની એ મારા પિતાની એક માત્ર પુત્રી છે' તો તે સ્ત્રીને તે માણસ સાથે શો સંબંધ થાય?

a)

પતિ

b)

જમાઈ