Font size
S
M
L
XL
WorksheetsPSE EXAM -MATHS -NAUSIL PATEL
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
90 ની તરત પહેલાની સંખ્યા કઈ?
a)
92
b)
91
c)
89
d)
79
2.
9999 ની તરત પછીની સંખ્યા કઈ?
a)
9998
b)
9978
c)
10000
d)
10001
3.
આપેલ ખાનામાં વચ્ચેની સંખ્યા લખો?
૧. 234..…........236
a)
233
b)
236
c)
240
d)
235
4.
455+361=............?
a)
816
b)
815
c)
800
d)
716
5.
982 માં 8 ની સ્થાનકિંમત .........થાય?
a)
8
b)
800
c)
80
d)
0
6.
675÷15 =..............?
a)
15
b)
45
c)
25
d)
55
7.
3000 ચોકલેટ 50 બાળકોને વહેંચવાની છે તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે?
a)
70
b)
50
c)
60
d)
80
8.
0 થી 9 માં સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે?
a)
6
b)
8
c)
4
d)
2
9.
નીચેનામાંથી કયા મહિનામાં 30 દિવસ હોય?
a)
જાન્યુઆરી
b)
ફેબ્રુઆરી
c)
ડિસેમ્બર
d)
જૂન
10.
આ આકૃતિ ને ઓળખો
a)
ત્રિકોણ
b)
ચોરસ
c)
ષટકોણ
d)
વર્તુળ
11.
45 માંથી 9 ને કેટલી વાર બાદ કરી શકાય?
a)
4
b)
5
c)
7
d)
9
12.
સાડા 3 રૂપિયા બરાબર કેટલા ........પૈસા થાય?
a)
300 પૈસા
b)
350 પૈસા
c)
320 પૈસા
d)
35 પૈસા
Reset
