wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગણિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એક ઈટના બે રૂપિયા તો 200 ઈટોના કેટલા રૂપિયા

a)

400

b)

600

c)

200

d)

800

2.

ઈટો ની ઈમારત માં કઈ શાળાની વાત કરવામાં આવી છે

a)

મીના ની શાળા

b)

જલ્પાની શાળા

c)

જાગૃતિ ની શાળા

d)

બ્રીકાબાદ ની શાળા

3.

એક ઈંટની લંબાઈ 20 સે.મી હોય તો 1 મીટર લાંબી દિવાલ બનાવવા કેટલી ઇટની જરૂર પડે

a)

b)

c)

d)

4.

ઇટની કેટલી બાજુ હોય છે

a)

b)

c)

d)

5.

કોઈપણ ઈટની વધારેમાં વધારે કેટલી બાજુ જોઈ શકાય

a)

b)

c)

d)

6.

જૂની ઈટો ના ભાવ કેટલા રૂપિયા હતા.

a)

૧૨૦૦

b)

૧૮૦૦

c)

૨૦૦૦

d)

૫૦૦

7.

ઇટની બાજુ નો આકાર કેવો હોય છે

a)

ચોરસ

b)

લંબ ચોરસ

c)

ત્રિકોણ

d)

લંબગોળ

8.

ઈટો બનાવવાની પ્રક્રિયામાં પહેલું પગથિયું કયું છે

a)

ઇંટ નું બીબું લેવું

b)

ઈંટો ને પકડવી

c)

જમીનમાંથી માટી ખોદવી

d)

માટીને પલાડવી

9.

જો ૨૦૦ ઈટનો ભાવ ૬૦૦ રૂપિયા હોય તો એક ઈટ નો ભાવ કેટલા રૂપિયા થાય.

a)

b)

c)

d)

10.

ઇટ નો આકાર કોના જેવો હોય છે

a)

પાસો

b)

જાડી ચોપડી

c)

બંગડી

d)

પેન્સિલ