NEW
Font size
Worksheetsસંખ્યા અને સંખ્યા પદ્ધતિ (N)
Total questions: 15
Worksheet time: 8mins
9,7,0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી ચાર અંકોવાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા નો તફાવત કેટલો થાય ?
8991
5391
9261
5661
પાંચ હજાર પાંચસો પંચાવનાને ને કેવી રીતે લખવામાં આવે છે ?
5055
5505
5550
5555
બે અંક વાળી પ્રાકૃતિક ( કુદરતી સંખ્યાઓની ) સંખ્યા કેટલી છે ?
89
90
91
99
6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં તફાવત કેટલો છે ?
1
90,000
90,001
9,00,001
બે લાખ બે હજારને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે ?
20,200
2,00,200
2,02,000
22,000
7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર છે ?
99,90,999
99,93,999
99,96,999
99,98,999
6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યા નું અંતર કેટલું છે ?
1,00,000
1,00,001
99,999
9,00,000
પાંચ અંકોવાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા ઓ વચ્ચે તફાવત છે.
1
900
9000
89,999
સંખ્યા 6, 4 ,2, 1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ પાંચ અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા બનશે.
12,460
01,246
61,024
10,246
0,4,6 તથા 8 અંકોની પુનરાવર્તી થી બનતી 6 અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત છે.
4,88,572
3,98,640
4,20,640
3,96,000
નીચેનામાંથી કયું કથન સાચું છે ?
શૂન્ય એક વિસમ સંખ્યા છે.
શૂન્ય એક સમ સંખ્યા છે.
શૂન્ય એક અવિભાજ્ય સંખ્યા છે.
શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી.
5,84,356 સંખ્યામાં અંક 5નાં સ્થાનીય કિંમત નો સરવાળો કેટલો થશે ?
10
50,050
5050
5,00,050
0,3,6,7 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની 5 અંકોની સંખ્યાઓનું અંતર કેટલું હશે ?
93,951
67,061
66,951
60,840
9,5,0,2,4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકોવાળી સમ (બેકી)સંખ્યા કઈ છે ?
20,594
20,459
02,594
02,459
જો a, b ની પૂર્વગામી સંખ્યા હોય, તો (a-b) અને (b-a) ની કિંમત કેટલી થશે ?
-1 અને 1
1 અને -1
0 અને 1
1 અને 0
