Font size
Worksheetsમાસ અને વાર
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતી માસમાં કેટલા માસ આવે છે?
૧૦
૧૧
૧૨
૧૩
અંગ્રેજી માસમાં કેટલા માસ આવે છે?
૧૨
૧૧
૧૦
૧૩
ગુજરાતી માસમાં પાંચમો મહિનો ક્યો આવે છે?
ચૈત્ર
વૈશાખ
ફાગણ
પોષ
ઓગસ્ટ મહિના પહેલા ક્યો મહિનો આવે છે?
જૂન
સપ્ટેમ્બર
ઓક્ટોબર
જુલાઈ
શ્રાવણ મહિના પછી ક્યો મહિનો આવે?
ભાદરવો
આસો
અષાઢ
વૈશાખ
અંગ્રેજી માસમાં નવમાં મહિનાનું નામ શું છે?
સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ડિસેમ્બર
ક્યા મહિનાથી નવુ વર્ષ શરૂ થાય છે?
ડિસેમ્બર
જાન્યુઆરી
ફેબ્રઆરી
જૂન
ગુજરાતી માસમાં સૌથી છેલ્લે ક્યો મહિનો આવે છે?
કારતક
ભાદરવો
આસો
માગશર
ઉનાળાનું વેકેશન કયા માસ દરમ્યાન આવે છે?
જાન્યુઆરી- ફેબ્રુઆરી
ઓક્ટોબર- નવેમ્બર
મે - જૂન
જૂન- જુલાઈ
ફેબ્રઆરી મહિનામાં કેટલા દિવસો આવે છે?
૨૮/૨૯
૩૦
૩૧
૩૨
નીચેના માંથી ક્યા બે ક્રમિક મહિનાના દિવસો ૩૧ આવે છે?
જૂન - જુલાઈ
જુલાઈ- ઓગસ્ટ
ઓગસ્ટ- સપ્ટેમ્બર
સપ્ટેમ્બર- ઓક્ટોબર
અંગ્રેજી માસમાં ૩૦ દિવસો આવતા હોય તેવા મહિનાની સંખ્યા કેટલી છે?
૩
૫
૪
૬
કયા મહિનામાં લીંબડાને કોર આવે છે?
ચૈત્ર
કારતક
પોષ
વૈશાખ
આજે બુધવાર છે તો આવતી કાલે ક્યો વાર હસે ?
મંગળવાર
ગુરુવાર
શુક્રવાર
સોમવાર
રવિવાર પહેલાં ક્યો વાર આવે છે?
સોમવાર
શુક્રવાર
શનિવાર
મંગળવાર
આજે શુક્રવાર હોય તો પરમ દિવસ ક્યો વાર હસે?
શનિવાર
ગુરુવાર
બુધવાર
રવિવાર
આજે ગુરુવાર હોય તો બે દિવસ પહેલા ક્યો વાર હતો ?
સોમવાર
મંગળવાર
બુધવાર
રવિવાર
મંગળવારના બે દિવસ પછી ક્યો વાર આવશે?
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
શનિવાર
૪ તારીખે ગુરુવાર હોય તો ૯ તારીખે ક્યો વાર હસે?
રવિવાર
શનિવાર
સોમવાર
મંગળવાર
૧૪ તારીખે શનિવાર છે તો ૧૩ તારીખે ક્યો વાર હતો?
શુક્રવાર
રવિવાર
સોમવાર
ગુરુવાર
