NEW
Font size
Worksheetsધોરણ 6 પાઠ 12,13 ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
ઇશાનનું વજન 30 કિલોગ્રામ છે તેના પિતાનું વજન 90 કિલોગ્રામ છે ઈશાન કરતા તેના પિતાનું વજન કેટલા ગણું છે?
બમણું
ચાર ગણું
ત્રણ ગણું
પાંચ ગણું
ગુણોત્તર દર્શાવવા માટે નીચેનામાંથી કયો સંકેત વપરાય છે?
:
::
-:-
એક પણ નહીં
એક ટોફીની કિંમત ₹ 2 અને ચોકલેટ ની કિંમત ₹10 છે તો ટોફી અને ચોકલેટની કિંમતનો ગુણોત્તર કેટલો થાય?
1:4
1:5
10:30
10:40
આપેલ લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શું થાય?
3:1
2:3
3:2
એક પણ નહીં
5 કિગ્રા તુવેરદાળની કિંમત ₹300 હોય ,તો 1 કિગ્રા તુવેરદાળની કિંમત કેટલી થાય?
₹100
₹50
₹60
₹70
આપેલ સંખ્યા પ્રમાણમાં હોય , તો ખૂટતી સંખ્યા કઈ હશે ?
8 : 9 :: 24 : ...........
18
27
25
એક પણ નહીં
નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને બદલે 12 મૂકીએ તો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કઈ શકાય ?
9 : 36 :: 3 : 10
9
36
3
10
30 મિનિટ અને45 મિનિટનો ગુણોત્તર કેટલો થાય ?
2 : 3
3 : 2
2 : 5
3 : 5
નીચે આપેલ આકારો પૈકી કયો આકાર સંમિતિ ધરાવતો નથી?
સમદ્વિબાજુ ત્રિકોણમાં વધુમાં વધુ કેટલી સંમિતિ અક્ષ દોરી શકાય?
એક
બે
ત્રણ
ચાર
લંબચોરસમાં કેટલી સંમિતિ અક્ષ દોરી શકાય?
એક
બે
ત્રણ
ચાર
આપેલ આકૃતિમાં કેટલી સંમિતિ રેખા દોરી શકાય?
0
1
2
4
ચોરસમાં કેટલી સંમિતિ અક્ષ દોરી શકાય?
એક
બે
ત્રણ
ચાર
સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કેટલી સંમિતિ અક્ષ મળે?
એક
બે
ત્રણ
એક પણ નહીં
ગુણોત્તર દર્શાવવા માટે નીચેનામાંથી કયો સંકેત વપરાય છે?
:
::
-:-
એક પણ નહીં
