Worksheetsઆંકડાશાસ્ત્ર
Total questions: 10
Worksheet time: 5mins
કોઈ ચલરાશિમાં અલગ-અલગ સમયે થતા ફેરફારો કેટલી રીતે માપી શકાય?
1
2
3
4
સાપેક્ષ માપની રીતને બીજા ક્યાં નામે ઓળખાય છે?
તફાવતની રીત
નિરપેક્ષ માપની રીત
ગુણોત્તરની રીત
ગુણાકારની રીત
ચલમાં થતા ફેરફેરો સરખાવવા માટે નીચેના માંથી કઈ રીત યોગ્ય ગણી શકાય નહિ?
તફાવતની રીત
સાપેક્ષ માપની રીત
ગુણોત્તરની રીત
સાપેક્ષ ફેરફારની રીત
એક વસ્તુનો વર્ષ 2018 માં ભાવ ₹12 હતો અને વર્ષ 2019 માં ભાવ ₹30 થયો હોય તો ભાવ સાપેક્ષ કેટલો થાય?
250
25
2.5
0.25
સાપેક્ષ ટકાવારી ફેરફારને બીજુ શું કહેવામાં આવે છે?
ભાવ સાપેક્ષ
સૂચક આંક
ગુણોત્તર
તફાવત
આધાર વર્ષના ભાવને નીચેના માંથી કઈ સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય?
P1
q1
P0
q0
ચાલુ વર્ષેનાં જથ્થાને નીચેના માંથી કઈ સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય?
P1
q1
P0
q0
સમુહના ભાવના સૂચક આંકનાં સુત્રમાં n શું દર્શાવે છે?
ચાલુ વર્ષેની કિંમત
આધાર વર્ષની કિંમત
વસ્તુઓની સંખ્યા
ચાલુ વર્ષેનો જથ્થો
સૂચક આંક કેવું માપ છે?
નિરપેક્ષ માપ
સામાન્ય માપ
સાપેક્ષ માપ
તફાવત માપ
આધાર વર્ષનો સૂચક આંક કેટલો લેવામાં આવે છે?
0
1
1000
100
