WorksheetsMy Quiz 2
Total questions: 5
Worksheet time: 2mins
Name
Class
Date
1.
ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ ઓ કેટલી છે?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
2.
પાઘડી એ ______ મિલકત છે
a)
દ્રશ્ય
b)
અદ્રશ્ય
c)
ચાલુ જવાબદારી
d)
અનામત
3.
પાઘડીના મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ કેટલી છે?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
4.
ભાગીદારી કરારનામું કેવું હોય છે ?
(a)
5.
જ્યારે નફો ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં આપેલ હોય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કઈ પદ્ધતિ એ થાય છે ?
a)
સાદા સરેરાશ નફાની પદ્ધતિ
b)
અધિક નફાની પદ્ધતિ
c)
ભારિત સરેરાશ નફાની પદ્ધતિ
d)
મૂડીકૃત નફાની પદ્ધતિ
100 %
