NEW
Font size
Worksheetsગુજરાતી ટેસ્ટ
Total questions: 5
Worksheet time: 3mins
ખિસ્સાની જોઈ સુંગ ચડે છે એટલે
ખિસ્સાની જોઈને મજા પડે છે
ખિસ્સામાંથી સુગંધ આવે છે
ખિસ્સાને અડકવું ગમતું નથી
ખિસ્સો પગથિયું ચડવા લાગ્યું
મહેશ રડતા રડતા આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું એટલે
મહેશ ખૂબ હસવા સવા લાગ્યો
મહેશ ખૂબ જ રડ્યો
મહેશ રડતા ખાબોચિયામાં પાણી ભરાઈ ગયું
મહેશ રડતા રડતા આંસુના ખાબોચિયા માં પડી ગયો
દરજીભાઈ એ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે
દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાં આવવાનું આમંત્રણ આપ્યું
ખિસ્સાને દુકાનમાંથી ભગાડી મૂક્યું
દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાં આવવા મોટે થી બૂમ પાડી
હું દુકાનમાંથી આવતા ખિસ્સુ હાફવા લાગ્યું
આંસુ ખૂટી જવા એટલે શું?
આસુના બદલે હસવું આવવું
ખૂબ નિરાશ થઈ જવું
આસુ સુકાઈ જવા
આંસુ નો રંગ બદલાવો
પરીક્ષા પૂર્ણ થતા જ્યોતિકા એ નિરાંત અનુભવી એટલે
પરીક્ષા પૂર્ણ થતા જ્યોતિકાને શાંતિ થઈ
પરીક્ષા પૂર્ણ થતા જ્યોતિકાને ઠંડક થઈ
પરીક્ષા પૂર્ણ થતા જ્યોતિકા ખુશ રહેવા લાગી
પરીક્ષા પૂર્ણ થતા જ્યોતિકા રાત્રે જાગવા લાગી
