wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૪ ગણિત , ch-૨ લાંબુ અને ટૂંકું

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

લંબાઇનો નાનો એકમ ક્યો છે?

a)

મીટર

b)

સેમી

c)

લીટર

2.

૧૦૦ સેમી એટલે કેટલાં મીટર ?

a)

૧ મીટર

b)

૧૦૦૦ મીટર

c)

૧૦ મીટર

3.

૧ કિલોમીટર એટલે કેટલા મીટર ?

a)

૧૦૦ મીટર

b)

૧૦ મીટર

c)

૧૦૦૦ મીટર

4.

એક ગામથી બીજા ગામનું અંતર ક્યાં એકમમાં દર્શાવાય છે ?

a)

કિલોમીટર

b)

મીટર

c)

સેન્ટિમીટર

5.

પુસ્તકનું માપ ક્યાં એકમમાં દર્શવાય છે ?

a)

કિલોમીટર

b)

મીટર

c)

સેન્ટિમીટર

6.

૧ મીટર = ૧૦૦ સેમી તો ૩ મીટર બરાબર કેટલાં સેમી થાય ?

a)

૩૦

b)

૩૦૦

c)

૩૦૦૦

7.

આપેલ ચિત્રમાં સૂર્યમુખીના ક્યાં ફૂલ ની ડાળીની લંબાઈ વધારે છે ?

a)

૪૦ સેમી

b)

૭ સેમી

c)

૧ સેમી

8.

૧ કિલોમીટર = ૧૦૦૦ મીટર તો ૪ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય ?

a)

૪૦૦

b)

૪૦૦૦

c)

૪૦

9.

૬ મીટર ૭૫ સેમી = ............. સેમી થાય ?

a)

૬૭૫ સેમી

b)

૬૦૭૫ સેમી

c)

૬૭૫૦ સેમી

10.

૯ કિલોમીટર ૭૫ મીટર = ......... મીટર થાય ?

a)

૯૭૫ મીટર

b)

૯૦૭૫ મીટર

c)

૯૭૫૦ મીટર