Worksheets4th practice test
Total questions: 7
Worksheet time: 14mins
Name
Class
Date
1.
આપેલ સંખ્યાને અંક માં લખો.
" ૫૬,૦૨૫ "
a)
છપ્પન હજાર પચીસ
b)
છપ્પન હજાર બે હજાર પાંચ
c)
છપ્પન હજાર પાંચ
d)
છપ્પન હજાર બસો પચાસ
2.
આપેલ સંખ્યા ને અંકમાં લખો.
" ચાળીસ હજાર ત્રીસ "
a)
૪,૦૩૦
b)
૪૦,૦૩૦
c)
૪,૦૦૩
d)
૪૦,૦૦૩
3.
૪૦,૩૩૬ માં ૦ ની સ્થાન કિંમત કેટલી થાય?
a)
૩
b)
૪
c)
૬
d)
૦
4.
એક ઈંટ ના ₹ ૨,તો ૨૦૦ ઈંટ ના કેટલાં ₹ થાય?
a)
₹ ૨૦૦
b)
₹ ૪૦૦
c)
₹ ૧૦૦
d)
₹ ૨
5.
બે અંક ની સૌથી નાની સંખ્યા કઈ છે ?
a)
૮૮
b)
૯૯
c)
૧૦
d)
૧૧
6.
બાગ ની લંબાઈ નું માપન ક્યાં એકમમાં કરી શકાય ?
a)
કિમી
b)
સેમી
c)
મીટર
d)
આપેલ માંથી એક પણ નહિ
7.
૪.૫ મીટર = ______ સેમી.
a)
૪૫
b)
૪.૫
c)
૪૫૦૦
d)
૪૫૦
100 %
