wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-4, ગણિત-ગમ્મત, બેઝિક- સંખ્યાજ્ઞાન, અક્ષર વિદ્યામંદિર

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

૭૯ ને શબ્દોમાં શું લખાય?

a)

એંશી

b)

નેવ્યાશી

c)

અગણ્યાએશી

d)

ઉપર પૈકી એકપણ નહી.

2.

એક હજાર પંચાવન ને શબ્દોમાં________ લખાય.

a)

૧૦૫૫

b)

૧૦૦૦૫૫

c)

૧૦૦૫૫

d)

૧૫૫

3.

નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો.

૧૨૩, ૮૭૬, ૨૩૪, ૯૮૭, ૩૪૫

a)

૧૨૩, ૩૪૫, ૨૩૪, ૮૭૬, ૯૮૭

b)

૨૩૪, ૧૨૩, ૩૪૫, ૮૭૬, ૯૮૭

c)

૧૨૩, ૨૩૪, ૩૪૫, ૯૮૭, ૮૭૬

d)

૧૨૩, ૨૩૪, ૩૪૫, ૮૭૬, ૯૮૭

4.

નીચે આપેલ સંખ્યાને ઊતરતા ક્રમમાં ગોઠવો.

૧૦૦૦, ૧૦૨૬, ૯૮૯, ૧૦૯૯

a)

૧૦૯૯, ૧૦૨૬, ૧૦૦૦, ૯૮૯

b)

૧૦૯૯, ૧૦૨૬, ૯૮૯, ૧૦૦૦

c)

૧૦૨૬, ૧૦૯૯, ૧૦૦૦, ૯૮૯

d)

૯૮૯, ૧૦૦૦, ૧૦૨૬, ૧૦૯૯

5.

એકસો હજાર ને અંકોમા_______ લખાય.

a)

૧૦૦૦

b)

૧૦૦૦૦૦

c)

૧૦૦

d)

૧૦૦૦૦૦૦

6.

એકની પછી ચાર શૂન્ય હોય તો તેને શું વંચાય?

(૧૦૦૦૦)

a)

એક હજાર

b)

દસ હજાર

c)

એક લાખ

d)

ઉપર પૈકી એકપણ નહી.

7.

બે હજાર બસો ને અંકમાં લખો.

a)

૨૦૦૨૦૦

b)

૨૦૨૦૦

c)

૨૦૦૦૨૦૦

d)

૨૨૦૦

8.

એક લાખ પચાસ ને અંકમાં લખો.

a)

૧૦૦૦૦૦૫૦

b)

૧૦૦૫૦

c)

૧૦૦૦૫૦

d)

૧૦૦૦૦૫૦

9.

૬૫૦૦૦ ને શબ્દ માં લખો.

a)

પંચાવન હજાર

b)

પાંસઠ હજાર

c)

છ લાખ પાંચ હજાર

d)

પાંસઠ સો

10.

નીચે આપેલ સંખ્યા પૈકી સૌથી મોટી સંખ્યા જણાવો.

૧૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦, ૧૦૦૦, ૧૦૦૦૦

a)

૧૦૦૦૦૦૦

b)

૧૦૦૦

c)

૧૦૦૦૦૦

d)

૧૦૦૦૦