WorksheetsGeneral knowledge of maths
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1 × 3 ÷ 3 × 0 =......
a)
1
b)
2
c)
10
d)
0
2.
5 નો વર્ગ કેટલો થાય ?
a)
25
b)
5
c)
125
d)
10
3.
64 ના વર્ગમૂળનો વર્ગ કેટલો થાય ?
a)
8
b)
16
c)
64
d)
એક પણ નહીં.
4.
Ramesh is........... engineer.
a)
A
b)
An
c)
The
d)
None of the above
5.
વર્તુળના ક્ષેત્રફ્ળનું સૂત્ર.......... છે.
a)
22/7 × (r × r × r)
b)
22/7 × ( r × r )
c)
3.14 × r
d)
એક પણ નહીં.
6.
40 ના કોટિકોણનો પુરકકોણ..........થાય.
a)
130
b)
50
c)
140
d)
એક પણ નહીં.
7.
1.11 + 11.1 - 12.21 = .............
a)
24.42
b)
0
c)
12.21
d)
3.33
8.
7 નો ઘન કેટલો થાય ?
a)
343
b)
512
c)
729
d)
1000
9.
1 નો 67 વખત ગુણાકાર કરતાં કેટલો જવાબ મળે ?
a)
67
b)
134
c)
1
d)
એક પણ નહીં.
10.
1/2 એટલે =..........
a)
0.5
b)
1/3
c)
0.55
d)
1.5
100 %
