NEW
Font size
Worksheets222 NMMS પ્ર31 માહિતીનિયમન
Total questions: 12
Worksheet time: 6mins
નિર્દશ તપાસ દ્વારા અર્થાત રોજબરોજના જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ તપાસ દ્વારા એકત્રિત કરેલી વિગત ને . . . . . . . કહેવાય.
માહિતી
વિસ્તાર
મને ઓળખો : હું નિશ્ચિત વર્ગ કે જૂથમાં સંખ્યાત્મક વિગત દર્શાવુ છું.
વર્ગ નો વિસ્તાર
વર્ગની આવૃત્તિ
સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી રજૂ કરતી માહિતીને . . . . . . . કહેવાય.
વર્તુળ આલેખ
સ્તંભ આલેખ
વર્ગ અંતરાલના ઉધ્વસીમા અને અધઃસીમાના તફાવત ને . . . . . . કહેવાય.
વર્ગ લંબાઈ અથવા કદ
વર્ગની આવૃત્તિ
ધોરણ 8 ના એક વર્ગમાં 45 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ ની માહિતી ના એક વર્ગમાં આવૃત્તિ ચિન્હ-III પ્રકારનું છે તો વર્ગની આવૃત્તિ .. . . . હશે.
9
8
આવૃત્તિ વિતરણ માં દરેક વર્ગમાં દર્શાવેલ સંખ્યાને. . . .... કહેવાય.
વર્ગની મધ્ય કિંમત
વર્ગની આવૃત્તિ
કોઈ માહિતી નો વર્તુળ આલેખ . . . . .
આપેલ માહિતી ને ચોક્કસ ભાગ અને કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે
વર્તુળ આલેખ માં દરેક વૃતાંશ નો સરવાળો 360° કરતાં વધુ હોય
નીચેના પૈકી . . . . . . . ગુણાત્મક માહિતી છે.
સમારંભમાં એકત્ર થયેલા વ્યક્તિઓની જાતિ
એક કુટુંબમાં રહેલ સભ્ય સંખ્યા
એક માહિતીના આવૃત્તિ વિતરણ વર્ગ 125-150,150-175,175-200......... છે તો પ્રત્યેક વર્ગની વર્ગલંબાઈ.........થાય.
35
25
10 વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પરીક્ષામાં 50 માંથી મેળવેલા ગુણ નીચે મુજબ છે :
20,25,28,14,32,29,41,29,19,09
આ માહિતી નો વિસ્તાર . . . .. . . હોય.
32
31
વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે સ્તંભ આલેખ માટે y- અક્ષ પર . ... ... ... લેવામાં આવે છે.
મધ્ય કિંમત
સપ્રમાણ આવૃત્તિ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના પુસ્તકોના વેચાણના કોઈ એક દિવસના આંકડા અનુક્રમે 320, 160, 120, 60 અને 40 છે. તો ભૌતિક વિજ્ઞાનનો વેચાણઆંકનો વૃતાંશ કેન્દ્ર આગળ. ... ... ... માપનો ખૂણો બનાવશે.
80°
40°
