Worksheets346 NMMS ધો7 ગણિત પ્ર2
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
........... એ શુદ્ધ અપૂર્ણાન્ક છે.
a)
2/5
b)
15/2
2.
........... એ અશુદ્ધ અપૂર્ણાન્ક છે.
a)
0.7
b)
13/4
3.
.......... એ મિશ્ર અપૂર્ણાન્ક છે.
a)
4 3/5
b)
17/2
4.
3 4/5 નો વ્યસ્ત ........... છે.
a)
5 3/4
b)
5/19
5.
44/5 ÷ 55/4 = ............
a)
166/25
b)
1
6.
7 રૂપિયા 7 પૈસાનું દશાંશ નો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો.
a)
7.70
b)
7.07
7.
22/3 × ........... = 10/30
a)
5/10
b)
55/3
8.
3470 ગ્રામને દશાંશ નો ઉપયોગ કરી કિલોગ્રામ માં ફેરવો.
a)
34.70
b)
3.470
9.
6.36 ÷ 10 = ..........
a)
6.36
b)
0.636
10.
5.050, 5.150, 5.510, 5.015 માંથી મોટી સંખ્યા કઈ ?
a)
5.510
b)
5.050
11.
25.02 માંથી 11.299 બાદ કરતાં શુ મળે છે?
a)
14.700
b)
13.721
12.
20.08
20.008
20.588
20.388 નો સરવાળો શુ થાય?
a)
81.064
b)
80.064
13.
2.34 × 3.66 × 4.879 × 0 = ...........
a)
0
b)
24.4560
14.
214.56 માં 5 ની સ્થાનકિંમત જણાવો.
a)
5 દશાંશ
b)
5 દશક
100 %
