wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Probably

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

એક પાસા ને ઉછાળતા તેના પર ૫ અંક આવે તેની સંભાવના કેટલી?

a)

b)

૧/૧

c)

૧/૬

d)

૧/૫

2.

૫૨ પતા નાં ઢગ માંથી એક પત્તુ પસંદ કરતાં તે કાળા રંગ નું એક હોય તેની સંભાવના?

a)

૧/૫૨

b)

૧/૨

c)

૧/૪

d)

૧/૨૬

3.

આજે સોમવાર છે તેની સંભાવના?

a)

b)

c)

૧/૭

d)

૨/૭

4.

બે પાસાં ને ઉછાળતા તેના તેના વિશે પર અંકો નો સરવાળો ૧૨ આવે તેની સંભાવના?

a)

b)

c)

૧/૩૬

d)

૧૨/૩૬

5.

એક સિક્કા ને ઉછાળતા તેના પર છાપ મળે તેની સંભાવના?

a)

૨/૨

b)

c)

d)

૧/૨

6.

બે સિક્કા ને ઉછાળતા બને પર છાપ મળે તેની સંભાવના?

a)

૧/૪

b)

c)

d)

૩/૪

7.

એક પેટી માં નારંગી છે તો તે પેટી માંથી સફરજન મળે તેની સંભાવના કેટલી?

a)

b)

૧/૨

c)

d)

૧/૪

8.

સૂર્ય પૂર્વ દિશા માં આથમે તેની સંભાવના કેટલી?

a)

b)

c)

૧/૨

d)

૨/૧

9.

બે પાસા ને ઉછાળતા બને પાસા પર અંકો નો સરવાળો ૨ આવે તેની સંભાવના?

a)

૧/૩૬

b)

c)

d)

૨/૩૬

10.

52 પતાં ની ઢગ માંથી એક્કો મળે તેની સંભાવના?

a)

૪/૫૨

b)

૧/૫૨

c)

d)

11.

52 પત્તા નાં ઢગ માંથી એક પત્તુ પસંદ કરતા તે ચોકડી નું પત્તુ હોય તેની સંભાવના કેટલી?

a)

4/52

b)

13/52

c)

26/52

d)

1

12.

એક પાસા ને ઉછાળતા તેના પર 1,2,3,4,5 મળે તેની સંભાવના?

a)

૧/૬

b)

c)

d)

૫/૬

13.

એક પાસા ને ઉછાળતા પાસા પર 6 પડશે તેની સંભાવના 1 હોય તો...... શું કહી શકાય.

a)

પાસા ને ઉછાળતા પાસા પર નસીબે 6 જ પડશે

b)

પાસા ની બધી બાજુ એ 1,2,3,4,5,6 અંક હસે

c)

પાસા ની બધી બાજુ એ 1,2,3,4,5 અંક હસે

d)

પાસા ની બધી બાજુ એ 6,6,6,6,6,6 અંક હસે

14.

એક સિક્કા ને ત્રણ અંક વખત ઉછાળતા કેટલી ઘટના બનશે.

a)

2

b)

6

c)

8

d)

9

15.

બે પાસા ને એક વખત ઉછાળતા બને પાસા પર નાં અંકો નો સરવાળો 13 મળે તેની સંભાવના?

a)

b)

c)

૧૩/૩૬

d)

૧/૩૬