wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chapter - 3

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.

px + 3y = p - 3 અને 12x + py = p સમીકરણ નો ઉકેલ અનંતગણ હોય તો p = ......... થાય.

a)

9

b)

8

c)

7

d)

6

2.

બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોનો ગુણાકાર બરાબર છે તો તે સંખ્યા શોધો

a)

23

b)

11

c)

22

d)

33

3.

હિર તેની બહેન જાનવી ને કહે છે કે 3 વર્ષ પહેલાં તારી અને મારી ઉંમર નો સરવાળો 36 વર્ષ હતો તો મને કહે કે 4 વર્ષ પછી તારી અને મારી ઉંમર નો સરવાળો કેટલો હશે ?

a)

43 વર્ષ

b)

39 વર્ષ

c)

50 વર્ષ

d)

53 વર્ષ

4.

સમીકરણ x + 2y - 4 = 0 નો ઉકેલ (2, k) હોય તો k =........

a)

0

b)

1

c)

3

d)

7

5.

2 ટયુબ અને 3 વાલ્વ મળીને રૂપિયા 350 ચૂકવવા પડે છે અને 3 ટ્યુબ અને 2 વાલ્વ મળીને રૂપિયા 500 ચૂકવવા પડે તો એક ટ્યુબ અને એક વાલ્વની ભેગી ............ કિંમત થાય.

a)

x + y = 850

b)

5x + y = 850

c)

x + y = 170

d)

x + 5y = 170

6.

જો x = y અને x + y = 10 નો ઉકેલ ગણ......

a)

(5, 5)

b)

(4, 5)

c)

(3, 7)

d)

(-5, -5)

7.

જો x = 2y હોય અને 3x + 2y = 16 હોય તો y =..........

a)

1

b)

2

c)

3

d)

4

8.

સુરેખ સમીકરણ યુગ્મ 2x - 3y = 4 અને 4x -6y =8 નો ઉકેલ ગણ....... છે.

a)

અનન્ય ગણ

b)

અનંત ગણ

c)

બે ઉકેલ

9.

x/3 = 16/y =4 હોય તો x + y ની કિંમત શોધો.

a)

36

b)

26

c)

16

d)

6

10.

51x + 49y = 150 અને 49x + 51y = 50 હોય તો x - y = ........

a)

100

b)

150

c)

50

d)

25

11.

x = 3y/4 + 21/ 5 ને પ્રમાણિત સ્વરૂપ માં જણાવો.

(a)  

12.

2x + y = 5 અને y -1 = 0 હોય તો x નું મુલ્ય શોધો.

(a)  

13.

રેખા x - y - 3 = 0 એ Y - અક્ષ ને........ બિંદુ પર છેદશે.

a)

(0,-3)

b)

(0,3)

c)

(0,2)

d)

(0,1)

14.

સુરેખ સમીકરણ યુગ્મ x - y = 0 અને 2x - y = 2 નો ઉકેલ....... છે.

a)

2,2

b)

1,1

c)

4,4

d)

3,3

15.

જો x + y = 14 અને x - y = 4 હોય તો x અને y ની કિંમત........

a)

5,9

b)

9,5

c)

8,6

d)

6,8