wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-4 & 5 Daily Test-17 (24.10.2020)

Total questions: 17

Worksheet time: 36mins

Name
Class
Date
1.

2, 3, 5, 7, 11, .........એ ....... શ્રેણી છે.

a)

સમાંતર શ્રેણી

b)

અવિભાજ્ય સંખ્યાની શ્રેણી

c)

ફિબોનકી શ્રેણી

d)

એકી સંખ્યાની શ્રેણી

2.

1, 1, 2, 3, 5, 8, 13, ....... શ્રેણી છે.

a)

સમાંતર શ્રેણી

b)

અવિભાજ્ય સંખ્યાની શ્રેણી

c)

ફિબોનકી શ્રેણી

d)

એકી સંખ્યાની શ્રેણી

3.

1, 1, 2, 3, 5, 8, 13, ....... શ્રેણીમાં 13 પછીની સંખ્યા ....... .

a)

15

b)

17

c)

19

d)

21

4.

સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને કઈ સંગ્ના વડે દર્શાવાય છે.

a)

p

b)

a

c)

d

d)

t

5.

સમાંતર શ્રેણીના ..... પ્રકાર છે.

a)

1

b)

2

c)

3

d)

4

6.

નીચે આપેલ સમીકરણનો વિવેચક શોધો.

 x2+5x+5=0x^2+5x+5=0  

a)

  5\ 5  

b)

 5-5  

c)

 52\frac{5}{2}  

d)

 52-\frac{5}{2}  

7.

જો સમીકરણ   6x^2-kx+2=0  નો વિવેચક 1 હોય, તો k = .........

a)

 77  

b)

 7-7  

c)

 ±7\pm7  

d)

 ±7\pm\sqrt{7}  

8.

દ્વિધાત સમીકરણના બિજ સમાન હોય, તો k = .........

2x2 + kx + 3 = 0

a)

√6

b)

2√6

c)

3√6

d)

4√6

9.

દ્વિધાત સમીકરણના બીજ સમાન હોય, તો D ........

a)

D>0

b)

D<0

c)

D=0

d)

એક પણ નહીં

10.

x2 + 4x + 4 નાબીજ .........

a)

2 & 2

b)

2 & -2

c)

-2 & 2

d)

-2 & -2

11.

 9x2259x^2-25  

ના બીજ = ..................

a)

 53 & 53\frac{5}{3}\ \&\ \frac{5}{3}  

b)

 53 & 53\frac{5}{3}\ \&\ -\frac{5}{3}  

c)

 53 & 53-\frac{5}{3}\ \&\ \frac{5}{3}  

d)

 53 & 53-\frac{5}{3}\ \&\ -\frac{5}{3}  

12.

દ્વિધાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ
ax2 + bx + c = 0 નું
તૃતીય પદ = ......

a)

 b2a\frac{b^2}{a}  

b)

 b24a\frac{b^2}{4a}  

c)

 b4a\frac{b^{ }}{4a}  

d)

 ba\frac{b^{ }}{a}  

13.

સમીકરણ x2 - 3x + 2 = 0 નો એક ઉકેલ .....

a)

-3

b)

1

c)

3

d)

-2

14.

x2 + 6x + 7 = 0ને પૂર્ણવર્ગ બનાવવા ........ ઉમેરવા પડે.

a)

7

b)

-7

c)

9

d)

-9

15.

દ્વિધાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ=........

a)

ax +by +c = 0

b)

p(x)=ax +by +c

c)

ax2 + bx + c = 0

d)

p(x)=ax2 + bx + c

16.

નીચે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય, તો k શોધો.

kx(x-2) + 6 = 0

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે. (2 Mark)

4 lines
17.

નીચે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય, તો k શોધો.

(k+1)x2 - 2(k+4)x + 2k = 0

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે. (3 Mark)

4 lines