Font size
S
M
L
XL
Worksheetsપ્રકરણ : 14 આંકડાશાસ્ત્ર
Total questions: 10
Worksheet time: 18mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિ નું માપ નથી ?
a)
મધ્યક
b)
મધ્યસ્થ
c)
બહુલક
d)
વિસ્તાર
2.
મધ્યક = 25 અને બહુલક = 25 તો મધ્યસ્થ = .........
a)
0
b)
1
c)
25
d)
75
3.
સામાન્ય રીતે કોઈ પણ આવૃત વિતરણ માટે Z - M = .......... × ( X - x̄)
a)
1
b)
2
c)
3
d)
4
4.
જો કોઈ આવૃત વિતરણ નો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં......... વધુ હોય.
a)
4
b)
6
c)
8
d)
10
5.
0.05, 0.50, 0.055, 0.505 અને 0.55 નો મધ્યસ્થ શોધો.
(a)
6.
જો મધ્યસ્થ = 20 અને બહુલક = 18 તો મધ્યક x̄ શોધો.
(a)
7.
જો કોઈ માહિતી માટે મધ્યસ્થ = 120 અને x̄ = 119 હોય તો બહુલક શોધો.
(a)
8.
જો બહુલક = 35 અને મધ્યક x̄ = 35 હોય તો મધ્યસ્થ શોધો.
(a)
9.
જો x̄ - મધ્યસ્થ = 4 અને x̄ + મધ્યસ્થ = 140 હોય તો મધ્યસ્થ = (a)
10.
જો કોઈ માહિતી માટે બહુલક = 15 અને x̄ = 15 હોય તો મધ્યસ્થ શોધો.
(a)
Reset
