Worksheets10th Maths Ch-6 ત્રિકોણ (2.9.2020) Quiz-8
Total questions: 5
Worksheet time: 19mins
Name
Class
Date

Free Printable Worksheets
Font size
Worksheets3.6 m ઊચાઈએ દીવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 m છે, તો નિસરણીનો નીચેનો છેડો દીવાલથી કેટલા મીટર દૂર હોય ?
4.8
5.8
3.8
3.2
એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણનું માપ 20 છે. તેની બાજુનું માપ ...... થાય.
10√2
10√3
10
10√4
એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણનું માપ 20 છે. તે ત્રિકોણની પરિમિતિ શોધો.
10+10√2
20+20√2
10+10√3
20+20√3
એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના કર્ણનું માપ 20 છે. તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
50
100
200
400
ત્રિકોણ ABCમાં, ખૂણો B = 90 . જો AC = 73 cm અને BC = 55 cm હોય, તો AB શોધો.
12
24
48
25
7 questions
Maths Ch 1.1 Que 1
Worksheet
•
10th Grade
4 questions
CHAPTER 1
Worksheet
•
10th Grade
10 questions
10th Maths Ch-2 Quiz-15
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-3 દ્વિચલ સુરેખ સમી. (14.9.2020) Quiz-2
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-5 (30.10.2020)
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-3 દ્વિચલ સુરેખ સમી. (15.9.2020) Quiz-3
Worksheet
•
10th Grade
5 questions
10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-1 (2.12.2020)
Worksheet
•
10th Grade
10 questions
સંભાવના
Worksheet
•
10th Grade