NEW
Font size
Worksheets10th Maths Ch-2 Quiz-15
Total questions: 10
Worksheet time: 33mins
સુરેખ બહુપદી y=2x+3માં x=0 તો y=..........
0
3
-3
1
સુરેખ બહુપદી y=2x+3નું એક શૂન્ય ...... છે .
3/2
-3/2
2/3
-2/3
દ્વિધાત બહુપદી p(x)= x2+5x+6 ના બે શુન્યો ........અને ..... છે.
-3 અને -2
3 અને 2
-3 અને 2
3 અને -2
દ્વિધાત બહુપદી p(x)= x2+5x+6 નો આલેખ ....... આકારનો હોય છે.
સુરેખ
નીચે તરફ ખુલ્લો વક્ર
ઉપર તરફ ખુલ્લો વક્ર
પરવલય
દ્વિધાત બહુપદી p(x)= x2+5x+6 નો આલેખ x-અક્ષને કેટલા બિંદુમાં છેદે છે ?
0
1
2
3
દ્વિધાત બહુપદી p(x)=2+x-x2 ના શુન્યો.......અને ........
1 અને 2
1 અને -2
-1 અને 2
1 અને -2
દ્વિધાત બહુપદી p(x)=2+x-x2 ના શુન્યોનો આલેખ કેવા પ્રકારનો મળે છે.
ઉપર તરફ ખુલ્લો વક્ર
નીચે તરફ ખુલ્લો વક્ર
વક્ર
સુરેખ
દ્વિધાત બહુપદી p(x)=x2 +6x+9નો આલેખ x- અક્ષને કેટલા બિંદુમાં છેદે છે ?
0
1
2
૩
p(x)=-x2+2x-1 ના શુન્યો ....... છે .
0
1
-1
2
p(x)=x2+4x+5 માં x = -4 મૂકતાં p(x)=........
2
3
4
5
