Worksheets10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (20.7.2020) Quiz-12
Total questions: 10
Worksheet time: 25mins
Name
Class
Date
1.
a=bq + r માં r=0 હોય તો b ને a નો ...... કહે છે.
a)
અવયવ
b)
0
c)
1
d)
2
2.
આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = ........ + r
a)
aq
b)
bq
c)
ar
d)
br
3.
જો n ∈ N હોય, તો 6n -5n નો અંતિમ અંક ....... હોય .
a)
0
b)
1
c)
5
d)
6
4.
3125-1 તથા 35 -1 ગુ.સા.અ. =.........
a)
120
b)
1
c)
3
d)
242
5.
જો
n=23×34×54×7 હોય,તો n ના અંતમાં શુન્યોની સંખ્યા ......... છે.
a)
0
b)
1
c)
2
d)
3
6.
નીચેના પૈકી ..... સંમેય સંખ્યા છે?
a)
3
b)
π
c)
04
d)
40
7.
9+2=........
a)
2
b)
3
c)
4
d)
5
8.
બે સંમેય સંખ્યાઓનો સરવાળો હંમેશા સંમેય થાય.
આપેલ વિધાન ખરું કે ખોટું
a)
ખરું
b)
ખોટું
9.
5.4178178178........ ને p/q સ્વરૂપમાં ફેરવો.
a)
499527062
b)
499027062
c)
498527062
d)
498027062
10.
24 મીટર × 9 મીટર માપના ડ્રોઈંગશીટ પર આખા ચોરસ રંગીન કાર્ડ ચોંટાડવાના છે. દરેક રંગીન કાર્ડની લંબાઈ શોધો.
a)
1
b)
2
c)
3
d)
4
100 %
