wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

એસિડ અને બેઈઝ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

એસિડ સ્વાદે કેવા હોય છે?

a)

મીઠા

b)

તૂરા

c)

ખાટા

d)

કડવા

2.

એસિડ વિશે નીચેનામાંથી સાચું વિધાન શોધો.

a)

એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે.

b)

એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે.

c)

એસિડ સ્વાદે મીઠા હોય છે.

3.

બેઈઝ ભૂરા લિટમસ પત્ર પર કેવી અસર આપે છે?

a)

લિટમસ પત્રને લાલ બનાવે

b)

લિટમસ પત્રને સફેદ બનાવે છે.

c)

લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી.

4.

નીચેનામાંથી કઈ વસ્તુ અલગ પડે છે?

a)

ટમેટું

b)

સંતરા

c)

ચા

d)

ધોવાનો સોડા

5.

રોઝ વોટર (ગુલાબ જળ) એ સૂચક છે.

a)

ખરું

b)

ખોટું

6.

નીચેનામાંથી કયો પદાર્થ ગુણધર્મની રીતે જુદો પડે છે?

a)

પાણી

b)

ચા

c)

કોફી

d)

દૂધ

7.

નીચેનામાંથી સાચા વિધાનો શોધો.

a)

દ્રાવણ A એસિડિક છે.

b)

દ્રાવણ B બેઝિક છે.

c)

દ્રાવણ B એસિડિક છે.

d)

દ્રાવણ A બેઝિક છે.

8.

લોહીનો ગુણધર્મ કયો છે?

a)

એસિડિક

b)

બેઝિક

9.

બેઈઝની PH કેટલી હોય છે?

a)

7

b)

7 થી ઓછી

c)

7 થી વધુ

d)

14 થી વધુ

10.

નીચેનામાંથી કયો પદાર્થ 7 થી વધુ PH ધરાવે છે?

a)

સલ્ફયુરિક એસિડ

b)

કોફી

c)

નાઈટ્રિક એસિડ

d)

આપેલ પૈકી એકપણ નહીં