Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6 ત્રિકોણ (7.9.2020) Quiz-11

Total questions: 5

Worksheet time: 21mins

Name
Class
Date
1.

18મીટર ઊચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે. તે તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો લગાડવામાં આવે તો તાર તંગ રહે ?

a)

2√7

b)

4√7

c)

6√7

d)

8√7

2.

6મીટર અને 11મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12મીટર હોય, તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો.

a)

12

b)

5

c)

13

d)

17

3.

એક વિમાન એક વિમાનમથકની ઉતર દિશામાં 1000કિમી/કલાકની ઝડપેથી ઊડે છે. એ જ સમયે, બીજું એક વિમાન એ જ વિમાનમથકની પશ્વિમ દિશામાં 1200કિમી/કલાકની ઝડપે ઊડે છે દોઢ કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે ?

a)

1500

b)

1800

c)

300

d)

300√61

4.

ત્રિકોણ ABCમાં, AB = 6√3cm, AC =12cm અને BC =6cm હોય, તો ખૂણો B= ......

a)

120

b)

60

c)

90

d)

45

5.

એક કાટકોણ ત્રિકોણની પરિમિતિ 60cm છે. તેના કર્ણની લંબાઈ 25cm છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

a)

50

b)

150

c)

100

d)

200