NEW
Font size
Worksheets10th Maths Ch-2 Quiz-10
Total questions: 10
Worksheet time: 37mins
p(x)=g(x)q(x) + r(x) સ્વરૂપે દર્શાવેલ સમીકરણમાં r(x) ને ......... બહુપદી કહેવાય છે.
ભાજ્ય
ભાજક
ભાગફળ
શેષ
બહુપદીના ભાગ પ્રવધિમાં
r(x)=0 અથવા r(x)ની ઘાત ......... g(x)ની ઘાત
<
>
=
≠
x2 + 8x +15 ને x+5 વડે ભાગાકાર કરતા ભાગફળ = ..........
x-3
x+3
x-15
x+1
x2 + 8x +15 ને x+5 વડે ભાગાકાર કરતા શેષ = ..........
0
1
x
x+3
2x3 - x2 - 2x - 8 ને x-2 વડે ભાગાકાર કરતા ભાગફળ = ..........
2x2 + 3x - 4
2x2 + 3x + 4
2x2 - 3x - 4
2x2 - 3x + 4
2x3 - x2 - 2x - 8 ને x-2 વડે ભાગાકાર કરતા શેષ = ........
0
1
2x2
2x+1
p(x)= x3 + 64 છે, તો p(x)= x3 + ...... +.......+ 64
x2 + x
x2 + 0x
0x2 + 0x
0x2 + x
ત્રિઘાત બહુપદી 3x3 - 4x2 +12 ને x-2 વડે ભાગતાં મળતી શેષ બહુપદી=.......
12
8
20
0
g(x) = x+5 q(x) = x+3 r(x)=0 હોય, તો p(x) = .......
x2+8x+15
x2+8x-15
x2-8x+15
x2-8x-15
p(x)=x4 - 3x2 + 4x + 5 , g(x) = x2-x+1 હોય, તો
q(x) = .........
r(x) = .......
x2-x+1 અને 8
x2-x-1 અને 4
x2+x-3 અને 8
x2+x-3 અને 4
