Worksheets10th Maths Ch-2 Quiz-13
Total questions: 10
Worksheet time: 40mins
-√2 અને √2 એ p(x) = 2x4 + 7x3 - 8x2 -14x + 8 ના શુન્યો હોય,
તો g(x) = ..........
x2+2
x2-2
-x2+2
-x2-2
-√2 અને √2 એ p(x) = 2x4 + 7x3 - 8x2 -14x + 8 ના શુન્યો હોય,
તો ભાગફળ q(x) = ..........
2x2 + 7x - 4
2x2 - 7x - 4
2x2 + 7x + 4
2x2 - 7x + 4
-√2 અને √2 એ p(x) = 2x4 + 7x3 - 8x2 -14x + 8 ના શુન્યો હોય,
તો શેષ બહુપદી r(x) = ..........
0
1
2
3
-√2 અને √2 એ p(x) = 2x4 + 7x3 - 8x2 -14x + 8 ના શુન્યો હોય,
તો બાકીના બે શુન્યો ...... અથવા ......
-4 અથવા 1/2
-4 અથવા - 1/2
4 અથવા 1/2
4 અથવા - 1/2
-√2 અને √2 એ p(x) = 2x4 + 7x3 - 8x2 -14x + 8 ના શુન્યો હોય,
તો g(x)q(x) + r(x) = ..........
2x4 + 7x3 -14x + 8
2x4 + 7x3 - 8x2 -14x
2x4 + 7x3 - 8x2 -14x + 8
7x3 - 8x2 -14x + 8
p(x) = x4 - 6x3 - 26x2 + 138x - 35 ના શુન્યો 2 + √3 એ અને 2 - √3 હોય, તો ભાજ્ય બહુપદી g(x)=........
x2 + 4x - 1
x2 + 4x + 1
x2 - 4x + 1
x2 - 4x - 1
p(x) = x4 - 6x3 - 26x2 + 138x - 35 ના શુન્યો 2 + √3 એ અને 2 - √3 હોય, તો ભાગફળ બહુપદી q(x)=........
x2 - 2x - 35
x2 + 2x + 35
x2 - 2x + 35
x2 + 2x - 35
p(x) = x4 - 6x3 - 26x2 + 138x - 35 ના શુન્યો 2 + √3 એ અને 2 - √3 હોય, તો બહુપદી બાકીના શુન્યો ....... અથવા ......
-5 અથવા -7
-5 અથવા 7
5 અથવા 7
5 અથવા -7
p(x) = 2x4 - 9x3 + 5x2 + 3x - 1 ના બે શુન્યો 2 + √3 એ અને 2 - √3 હોય, તો ભાજ્ય બહુપદી g(x)= ........
x2-4x+1
x2-4x-1
x2+4x+1
x2+4x-1
p(x) = 2x4 - 9x3 + 5x2 + 3x - 1 ના બે શુન્યો 2 + √3 એ અને 2 - √3 હોય, તો બહુપદીના શુન્યો ......... અથવા ........
-1 અથવા - 1/2
1 અથવા 1/2
1 અથવા - 1/2
-1 અથવા 1/2