wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-2 Quiz-16

Total questions: 10

Worksheet time: 36mins

Name
Class
Date
1.

ત્રિઘાત બહુપદી p(x) = x3-2x2 ના શુન્યો નિચેમાંથી ,,,,,, છે.

a)

0, 2

b)

0, -2

c)

0, 1

d)

0, -1

2.

ત્રિઘાત બહુપદી x3-2x2 એ x-અક્ષ ને ........ બિંદુમાં છેદે છે .

a)

1

b)

2

c)

3

d)

4

3.

ત્રિઘાત બહુપદી x3-2x2 માં p(-1) = ...........

a)

-1

b)

-2

c)

-3

d)

-4

4.

ત્રિઘાત બહુપદી x3-4x ના શુન્યો ....... છે.

a)

-2, 0, 2

b)

-1, 0, 1

c)

-3, 0, 3

d)

-4, 0, 4

5.

ત્રિઘાત બહુપદી p(x)= x3-4xમાં p(1)= ...........

a)

-1

b)

-2

c)

-3

d)

-4

6.

p(x)= x3+1 ની શૂન્યની સંખ્યા ........

a)

0

b)

1

c)

2

d)

3

7.

p(x)= x2+1 ના શૂન્યની સંખ્યા =..........

a)

0

b)

1

c)

2

d)

3

8.

p(x)= 3x-2 નું એક શુન્ય ........

a)

-2/3

b)

2/3

c)

3/2

d)

-3/2

9.

p(x)= x2-4ના શુન્યો શોધો.

a)

-1, 1

b)

-2, 2

c)

0, 2

d)

1, 2

10.

p(x)= x2+4x+5 નો આલેખ x-અક્ષ ને કોઈ બિંદુમાં છેદતો નથી.

આપેલ વિધાન ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું