Worksheets10th Maths Ch-6 ત્રિકોણ (8.9.2020) Quiz-12
Total questions: 5
Worksheet time: 21mins
Name
Class
Date
1.
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 10cm અને 24cm હોય, તો તેની પરિમિતિ ....cm થાય.
a)
20
b)
40
c)
48
d)
52
2.
એક ચોરસના વિકર્ણની લંબાઈ 10cm છે તો તેનું ક્ષેત્રફળ ...... ચો semi થાય.
a)
100
b)
50
c)
25
d)
20
3.
બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુક્રમે 144 અને 81 છે. જો પહેલા ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ 36 હોય, તો બીજા ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ....... હોય.
a)
20
b)
26
c)
27
d)
30
4.
એક વ્યક્તિ સ્થળ A થી 24m પશ્ચિમ દિશામાં B સ્થળે જાય છે અને ત્ત્યાંથી 7m ઉતર દિશામાં C સ્થળે જાય છે. સ્થળ A અને C વચ્ચેનું સીધું અંતર..... થાય.
a)
31
b)
17
c)
25
d)
26
5.
17m લાંબી નિસરણીનો નીચેનો છેડો દીવાલથી 8m દૂર છે. નિસરણીનો ઉપરનો છેડો દીવાલને .......m ઊચાઈએ અડકે
a)
15
b)
9
c)
8
d)
17
100 %
