wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બેંક (ગણિત ધોરણ - 8)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બેંકમાં કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

2.

બેંકમાં ખાતું ખોલાવનાર વ્યક્તિને શું કહેવાય છે ?

a)

ખાતેદાર

b)

બેંક કર્મચારી

c)

સૈનિક

d)

કેશિયર

3.

નાણાકીય વ્યવહારોની નોંધ કરવાની ચોપડીને શું કહે છે ?

a)

પાસબુક

b)

ચેકબુક

c)

નોટબુક

d)

એટીએમ કાર્ડ

4.

ચેકના મુખ્ય પ્રકાર કેટલા હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

5.

કયા ખાતા પર વ્યાજ મળતું નથી ?

a)

બચત ખાતા

b)

ચાલુ ખાતા

c)

બાંધી મુદતના ખાતા

d)

રીકરીંગ ડીપોઝીટ ખાતા

6.

કયો ચેક સૌથી વધુ જોખમી છે ?

a)

બેરર ચેક

b)

ઓર્ડર ચેક

c)

ક્રોસ્ડ ચેક

d)

આમાંથી એકપણ નહિ

7.

કયા ચેકના નાણા રોકડા મળતા નથી પણ સીધા ખાતામાં જમા થાય છે ?

a)

બેરર ચેક

b)

ઓર્ડર ચેક

c)

ક્રોસ્ડ ચેક

d)

આમાંથી એકપણ નહિ

8.

ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં શું કહે છે ?

a)

BD

b)

CD

c)

DVD

d)

DD

9.

અહી આપેલ ચિત્ર શેનું છે ?

a)

ચેક

b)

પાસબુક

c)

ડિમાન્ડ ડ્રાફ્ટ

d)

એટીએમ કાર્ડ

10.

ચિત્રમાં આપેલ ચેકમાં કોને રૂપિયા મળશે ?

a)

Ritvik P

b)

Ten Thousand Only

c)

12345678901

d)

10000