Free Printable Worksheets
Font size
More settings
જો x=2 , y = 3 એ સુરેખ સમીકરણ 5x - 3y = k નો એક ઉકેલ હોય, તો k = .......
1
0
2
3
x-અક્ષ, y-અક્ષ અને રેખા x+y=6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ........ ચોરસ એકમ થાય
6
9
18
જો 2y=x અને 3x + 4y = 20 હોય, તો x = .......
4
3x-2y=6 ની રેખા તથા y-અક્ષના છેદબિંદુના યામ ....... થાય.
(2, 0)
(0, -3)
(-2, 0)
(0, 3)
બિંદુ (-1, -5) ...... ચરણનું બિંદુ છે.
પ્રથમ
બીજા
ત્રીજા
ચોથા
View all
10 questions
10th Maths Ch-1 15.7.2020 Quiz-9
Worksheet
•
10th Grade
10th Maths Ch-1 Quiz-7
10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (20.7.2020) Quiz-12
10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (22.7.2020) Quiz-14
5 questions
10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (26.7.2020) Quiz-15
10th Maths Ch-10 વર્તુળ (19.8.2020) Quiz-11
10th Maths Ch-4 દ્વિધાત સમી. Quiz-13 (23.10.2020)