NEW
Font size
Worksheets10th Maths Ch-1 Quiz-7
Total questions: 10
Worksheet time: 22mins
જો સંખ્યા 2520નું અવિભાજ્ય અવયવકરણ
2 અને 2
2 અને 5
5 અને 2
5 અને 5
જો m=n=0 તો q = ..........
0
1
2
3
જો m=n=0 હોય, તો અવિભાજયમાં વર્ગીકરન નથી. તો
અસંમેય
પૂર્ણાંક
અનંત અને અનાવૃત
અસાન્ત
દરેક સંમેય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ ......... અને ....... હોય છે.
સાન્ત અથવા અનંત આવૃત
સાન્ત અથવા અનંત અઆવૃત
સાન્ત અને આવૃત
અનંત અને આવૃત
કોઈ પણ અસંમેય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ ......... અને ....... હોય છે.
સાન્ત અથવા અનંત આવૃત
અનંત અને અઆવૃત
સાન્ત અને આવૃત
અનંત અને આવૃત
નીચે આપેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવો.
1600 15
0.009375
0.09375
0.9375
9.375
નીચે આપેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવો.
156
4
0.4
0.04
0.004
નીચે આપેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવો.
5035
0.0007
0.007
0.7
7
નીચે આપેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવો.
235223
1.15
0.115
0.0115
.00115
125013211 ના દશાંશ નિરૂપનમાં દશાંશ-સ્થાન બાદ અંક ....... હોય
1
2
3
4
