Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-9 (5.11.2020)

Total questions: 5

Worksheet time: 16mins

Name
Class
Date
1.

જેનું ત્રીજું પદ 5 અને 7મુ પદ 9 હોય, એવી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધો.

a)

0

b)

1

c)

2

d)

3

2.

જેનું ત્રીજું પદ 5 અને 7મુ પદ 9 હોય, એવી સમાંતર શ્રેણીનું સામાન્ય tafava શોધો.

a)

0

b)

1

c)

2

d)

3

3.

જેનું ત્રીજું પદ 5 અને 7મુ પદ 9 હોય, એવી સમાંતર શ્રેણી શોધો.

a)

3, 4, 5, 6, ........

b)

4, 5, 6, 7, ........

c)

5, 6, 7, 8 ........

d)

6, 7, 8, 9 ........

4.

શ્રેણીનું 11મુ પદ ........

a)

 a11=a+11da_{11}=a+11d  

b)

 a11=a+10da_{11}=a+10d  

c)

 a11=a+12da_{11}=a+12d  

d)

 a11=11a+da_{11}=11a+d  

5.

સમાંતર શ્રેણીનું 11મુ પદ 38 અને 16મુ પદ 73 હોય, તો તેનું 31મુ પદ શોધો.

a)

170

b)

174

c)

178

d)

182