Worksheets10th Maths Ch-10 વર્તુળ (19.8.2020) Quiz-11
Total questions: 5
Worksheet time: 16mins
Name
Class
Date
1.
ત્રિકોણ ABCમાં ખૂણા Bનું માપ 90 છે. એક વર્તુળ ત્રિકોણની બધી બાજુને સ્પર્શે છે. જો AB = 5 BC = 12 હોય, તો AC = ......
a)
17
b)
12
c)
5
d)
13
2.
ત્રિકોણ ABCમાં ખૂણા Bનું માપ 90 છે. એક વર્તુળ ત્રિકોણની બધી બાજુને સ્પર્શે છે. જો AB = 5 BC = 12 હોય, તો ત્રિકોણની ત્રિજ્યા શોધો.
a)
1
b)
2
c)
3
d)
4
3.
ત્રિકોણ ABCમાં ખૂણા Bનું માપ 90 છે. એક વર્તુળ ત્રિકોણની બધી બાજુને સ્પર્શે છે. જો AB = 5 BC = 12 હોય, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો.
a)
60
b)
30
c)
17
d)
25
4.
ત્રિકોણ ABCમાં AB=20cm, BC= 21cm અને AC = 29cm છે. ત્રિકોણ ABCની બધી બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજયા શોધો.
a)
6
b)
5
c)
4
d)
3
5.
ત્રિકોણ ABCમાં AB=20cm, BC= 21cm અને AC = 29cm છે. ત્રિકોણ ABCની પરિમિતિ શોધો.
a)
35
b)
70
c)
105
d)
50
100 %
