Worksheetsબહુલક વાળા (Sum 1)
Total questions: 6
Worksheet time: 6mins
Name
Class
Date
1.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : અહી, આપેલ ટેબલ પરથી બહુલક વર્ગની આવૃત્તિ f1 = ________
a)
8
b)
10
c)
12
d)
6
2.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : અહી, આપેલ ટેબલ પરથી બહુલક વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ f0 = ________
a)
8
b)
10
c)
12
d)
6
3.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : અહી, આપેલ ટેબલ પરથી બહુલક વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ f2 = ________
a)
8
b)
10
c)
12
d)
6
4.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : અહી, બહુલક વર્ગની અધ:સીમા l = _________
a)
40
b)
60
c)
80
d)
100
5.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : હવે બહુલક શોધવાનું સૂત્ર,
a)
Z = l + (2f1−f0−f2f1−f0)×h
b)
Z = l + (2f1−f0+f2f1−f0)×h
c)
Z = l + (2f1+f0−f2f1−f0)×h
d)
Z = l − (2f1−f0−f2f1−f0)×h
6.
આપેલ અવલોકનોનો બહુલક શોધો : હવે દરેક કિંમત સૂત્રમાં મૂકતાં Finally Z = ________
a)
65
b)
61
c)
62
d)
64
100 %
