Worksheetsમાહિતીનું નિયમન
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કોઈપણ માહિતીના કેટલા પ્રકાર હોય છે ?
a)
1
b)
2
c)
3
d)
4
2.
કોઈપણ માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા....... મળે છે ?
a)
વિસ્તાર
b)
સરાસરી
c)
મધ્યસ્થ
d)
બહુલક
3.
માહિતીના મહત્તમ અવલોકન માંથી ન્યુનત્તમ અવલોકન બાદ કરતા.......... મળે છે ?
a)
વિસ્તાર
b)
સરાસરી
c)
મધ્યસ્થ
d)
બહુલક
4.
આવ લોકોને ચડતા ક્રમમાં ગોઠવી બરાબર મધ્યમાં આવતા અવલોકનને............ કહે છે ?
a)
વિસ્તાર
b)
સરાસરી
c)
મધ્યસ્થ
d)
બહુલક
5.
માહિતીમાં સૌથી વધુ વખત આવતા અવલોકનને............ કહે છે ?
a)
વિસ્તાર
b)
સરાસરી
c)
મધ્યસ્થ
d)
બહુલક
100 %
