NEW
Font size
WorksheetsNMMS_2
Total questions: 10
Worksheet time: 10mins
શ્રેણી પૂર્ણ કરો.
7 1 , 112 , 153 , 194 , ?
208
235
245
255
પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય ?
50
10
110
55
જો + નો અર્થ - , - નો અર્થ x , x નો અર્થ ÷ તથા ÷ નો અર્થ + હોય તો
15 x 5 ÷ 10 + 5 - 3 = ?
10
15
2
-2
2 જાન્યુઆરી 2006 ના રોજ સોમવાર હોય તો , 31 મી ડીસેમ્બર 2006 ના રોજ ................વાર હોય .
રવિવાર
સોમવાર
મંગળવાર
શનિવાર
નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી?
1600
1000
800
1200
એકપણ નહિ
પરમ દિવસે મારો જન્મ દિવસ છે અને આવતા અઠવાડિયે એ જ દિવસે શીતળા સાતમ છે, જો આજે રવિવાર હોય તો , જન્માષ્ટમી કયા દિવસે આવે ?
બુધવાર
મંગળવાર
રવિવાર
સોમવાર
મેઘા પ્રસ્થાન બિંદુથી પશ્ચિમ તરફ 3 કિમી. ચાલે છે પછી તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે , તો તેનું મો કઈ દિશામાં હશે?
ઉત્તર
પૂર્વ
દક્ષિણ
પશ્ચિમ
લંબઘન પેટીમાં કેટલા ફલક હોય છે?
4
8
10
6
હરણ ફક્ત વનસ્પતિ જ ખાય છે માટે તે ........................પ્રકારનું પ્રાણી કહેવાય .
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એકપણ નહિ
નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેડનો પ્રકાર છે?
1. ક્ષાર 2. સ્ટાર્ચ 3. શર્કરા
1 અને 2
3 અને 1
2 અને 3
1 , 2 અને 3
