NEW
Font size
Worksheets173 NMMS ધો8 વિજ્ઞાન પ્ર5 કોલસો અને પેટ્રોલિયમ
Total questions: 15
Worksheet time: 5mins
રંગો બનાવવા અને રોડ સમથળ કરવા શું વપરાય છે?
બીટુમીન
ઊંજણ તેલ
પેરાફીન મીણ
કેરોસીન
પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકાર માં ભરવામાં આવે તેને શું કહે છે?
LPG
CNG
PNG
PLG
કોલસો સળગે છે, ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?
હાઈડ્રોજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઇડ
નીચે આપેલ માંથી કયું પુનઃપ્રાપ્ય બળતણ છે?
કુદરતી ગેસ
બાયોગેસ
કેરોસીન
કોલ ગેસ
યંત્રને ઘસારો ન લાગે તે માટે વપરાતા ઘટ્ટ તેલ ને શું કહે છે?
બાયો ઓઇલ
એરંડિયું તેલ
મિશ્રિત તેલ
ઊંજણ તેલ
પેટ્રોલિયમ નો કયો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે?
કેરોસીન
ડીઝલ
પેટ્રોલ
સીએનજી
હવા એ કુદરતી શું છે?
સંશોધન
આસ્થા
જીવન
સંસાધન
પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરતા નીચેનામાંથી કયો ઘટક મળતો નથી?
કુદરતી વાયુ
ઊંજણ તેલ
પેટ્રોલ
ડીઝલ
ફુદા-જીવાતો ને દૂર રાખવા ક્યાં પદાર્થોનું મિશ્રણ વપરાય છે?
ડામર ની ગોળી
માટીની ગોળી
કાચની ગોળી
ગ્રીસની ગોળી
નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી?
પેટ્રોલિયમ
કોક
કોલસો
કોયલો
મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રુપાંતરની પ્રક્રિયા ને શું કહે છે?
કાર્બોનાઈઝેશન
કાર્બોરેશન
કાર્બોનેશન
કાર્બોકેસન
દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકામાં ક્યાં ખોદવામાં આવ્યો?
પેન્સિલવેનિયા
પેનિસિલિન
વોશિંગ્ટન
ન્યૂયોર્ક
પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી?
કેરોસીન
કોક
બીટયુમીન
પેરફીનમીણ
પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન સૌપ્રથમ કયો ઘટક મળે?
પેટ્રોલ
ડીઝલ
કેરોસીન
પેટ્રોલિયમ વાયુ
આજકાલ કોલગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા . . . . . . . . ના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે.
વીજળી
પવન ઊર્જા
રાસાયણિક ઊર્જા
ઉષ્મા ઉર્જા
