wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

298 NMMS વિજ્ઞાન ભાગ19

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે?

a)

24

b)

6

2.

પાતળા પતરા ના ડબ્બામાં અડધે સુધી પાણી ભરી તેને હવાચુસ્ત બુચ વડે બંધ કરો. આ ડબ્બાને ગેસ પર ગરમ કરો. આથી શું થશે?

a)

ડબો ફુગ્ગાની જેમ ઉંચે ચડશે

b)

ડબો ચીમળાઈ જશે

c)

ડબા પર કંઈ અસર થશે નહીં

d)

ડબ્બો ફાટી જશે

3.

નરમ પ્લાસ્ટિકની બોટલમાં ખૂબ ગરમ પાણી ભરો. તેને ખાલી કરો, તરત હવા ચુસ્ત ઢાંકણ વડે બંધ કરો. હવે તેના પર ઠંડુ પાણી રેડતા શું થશે?

a)

બોટલ ફુલશે

b)

બોટલ ફાટી જશે

c)

બોટલ દબાઈ વાંકીચૂકી થઈ જશે

d)

ઢાંકણ તોડી વરાળ નીકળશે

4.

પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું?

a)

00 અક્ષાશ

b)

600 રેખાંશ

5.

નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ?

a)

મોસમી પવનો

b)

વંટોળ

c)

ચક્રવાત

d)

ગાજવીજ સાથે વરસાદ

6.

ચક્રવાતને ...........

અને ...........દેશમાં ટાયફૂન તરીકે ઓળખવામાં આવે છે.

a)

જાપાન, ફિલિપિન્ઝ

b)

રશિયા, ભારત

7.

જલધારક ક્ષમતા સૌથી વધુ ........... માં જોવા મળે છે.

a)

ચીકણી ભૂમિ

b)

છિદ્રાળુ ભૂમિ

c)

રેતાળ ભૂમિ

d)

રેતી અને કળણ નું મિશ્રણ

8.

ભૂમિના ક્યા સ્તરને મધ્યસ્તર કહે છે?

a)

A

b)

B

c)

C

d)

આધાર ખડક

9.

કયા પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે?

a)

રેતાળ

b)

ચીકણી

c)

ગોરાડુ

d)

આપેલ તમામ

10.

ક્યાં પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે?

a)

ગોરાડુ

b)

રેતાળ

c)

ચીકણી

d)

ફળદ્રુપ

11.

કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે?

a)

ચીકણી અને ગોરાડુ

b)

રેતાળ અને ગોરાડુ

12.

ભૂમિની ફળદ્રુપતા તેના ક્યાં ઘટકને આભારી છે?

a)

ખનીજ દ્રવ્યો

b)

ભૂમિના કણોનું કદ

c)

પિતૃ પથ્થર

d)

સેન્દ્રીય પદાર્થો

13.

ચિકણી ભૂમિ સુકાઈ જતા શું થાય છે?

a)

પોચી પડે છે

b)

તડ પડે છે

14.

માટલી બનાવવાની માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે?

a)

તે બળતા માટીના છીદ્રો ખુલવામાં મદદ કરે છે

b)

તે માટીને ચીકણી બનાવે છે

c)

એનાથી માટલા લાલ રંગના બને છે

d)

તે મળવાથી માટલા સખત બને છે