wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

217 NMMS ધો7 વિજ્ઞાન પ્ર12 વનસ્પતિપ્રજનન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પાનફૂટીમાં પ્રજનન શેના દ્વારા થાય છે?

a)

પર્ણ

b)

પુષ્પ

2.

નીચેના પૈકી કોના બીજ કાંટા વાળા હોય છે?

a)

યુરેના

b)

બાલસમ

3.

નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?

a)

પરાગાશય

b)

અંડાશય

4.

હંસરાજ માં ક્યાં પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે?

a)

બીજાણુ સર્જન

b)

કલિકાસર્જન

5.

પરાગાશય કોનો ભાગ છે?

a)

પુંકેસર

b)

સ્ત્રીકેસર

6.

નીચે પૈકી માંસલ ફળ કયું છે?

a)

કેરી

b)

બદામ

7.

નીચેના પૈકી ક્યુ એકલિંગી પુષ્પ ધરાવતું નથી?

a)

મકાઈ

b)

સરસવ

8.

પરાગનયનમાં પરાગરજ નું વહન કેમ થાય છે?

a)

પરાગાશય થી પરાગાસન તરફ

b)

અંડાશયથી પરાગાશય તરફ

9.

બીજ નો ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે?

a)

વધુ ગીચતા અટકાવે

b)

નવી વસવાટોનું નિર્માણ કરે

c)

પ્રકાશ, પાણી, ક્ષારોની સ્પર્ધા અટકાવે

d)

આપેલ તમામ

10.

ફલન બાદ અંડક શેમા પરિણમે છે?

a)

બીજ

b)

ફળ

11.

કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે?

a)

મ્યુકર

b)

સ્પાયરોગાયરા

12.

નીચેના પૈકી કયો પુકેસર નો ભાગ છે?

a)

પરાગાસન

b)

પરાગાશય

c)

પરાગ વાહીની

13.

કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે?

a)

સૂર્યમુખી

b)

મેપલ

c)

મદાર

d)

ગાડરિયું

14.

ક્યો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે?

a)

ગુલાબ

b)

શકકરીયું

c)

આદું

d)

ઓર્કીડ

15.

ફલિતાંડ શેમાંથી ઉદભવે છે?

a)

અવખંડન

b)

જન્યુઓ