NEW
Font size
Worksheets166 ધો8 પ્ર3 સત્ર1 વિજ્ઞાન ખરાખોટાં
Total questions: 15
Worksheet time: 5mins
■ ખરા કે ખોટા જણાવો.
કપાસ, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે.જેને કુદરતી રેસા કહે છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
સંશ્લેષિત રેસા માનવી દ્વારા બનાવવામાં આવે છે. એટલે તેને માનવસર્જિત રેસા કહે છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
પોલીમર શબ્દ અરબી ભાષાના બે શબ્દો પોલી અને મર પરથી ઉતરી આવ્યો છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
એક્રેલિક રેસા એ કુદરતી રેસાનો એક પ્રકાર છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
રેશમના કીડા માંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીન દેશમાં થઈ હતી.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
રેયોન રેસા રેશમ કરતા મોંઘા છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
નાયલોન એક માનવ સર્જિત રેસા છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
નાયલોન રેસા વજનમાં ભારે હોય છે અને સ્થિતિસ્થાપક હોતા નથી.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
આપણે નાયલોન માંથી બનેલી ઘણી વસ્તુઓ જેમ કે મોજા,તંબુ, ટૂથ બ્રશ, પડદા વગેરે વાપરીએ છીએ.
ખરૂં
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
પોલિએસ્ટર રેસાઓથી બનેલું કાપડ જલ્દીથી ચોળાઈ જાય છે.
ખરુ
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
આપણે રસોડા કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડા ન પહેરવા જોઈએ.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
પ્લાસ્ટિક એક પ્રકારનો પોલીમર નથી.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, ફરીવાર વાપરી શકાય છે.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
થર્મોપ્લાસ્ટિકને સરળતાથી વાળી શકાતું નથી.
ખરું
ખોટું
■ ખરા કે ખોટા જણાવો.
બેકેલાઈટ મેલેમાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિક નું ઉદાહરણ છે.
ખરું
ખોટું
