Worksheetsજ્ઞાન સાધના (વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો )
Total questions: 20
Worksheet time: 10mins
નીચેનામાંથી કઈ ધાતુને કાટ ટ લાગતો નથી ?
સોનુ
ઝીંક
ક્રોમિયમ
આપેલા તમામ
નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઇ શકતું નથી ?
વિનેગરનું દ્રાવણ
લીંબુના રસનું દ્રાવણ
ખાંડનું દ્રાવણ
કોસ્ટિક સોડા નું દ્રાવણ
વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં કઈ ઉર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં કરે છે ?
ઉષ્મા ઉર્જા
પ્રકાશ ઉર્જા
રાસાયણિક ઉર્જા
વિદ્યુત ઉર્જા
કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે ?
ઇલેક્ટ્રોન્સ
પરમાણુઓ
અણુઓ
આયનો
વિધુત પ્રવાહ કઈ અસર ઉત્પન્ન કરી શકે છે ?
માત્ર ઉષ્મીય
માત્ર રાસાયણિક
માત્ર ચુંબકીય
આપેલ તમામ
નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુતનું અવાહક છે ?
લીંબુ શરબત
નળનું પાણી
વનસ્પતિ તેલ
વિનેગર
પાણીમાં રહેલા ઇલેક્ટ્રોડસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
ઓક્સિજન
હાઈડ્રોજન
બંને
એક પણ નહીં
બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે ?
લોખંડ
પિત્તળ
તાંબ
ટંગસ્ટન
ધાતુ પર ઢોર ચઢાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
ઇલેક્ટ્રો કેટરિંગ
ઇલેક્ટ્રો ટ્રાન્સફર
ઇલેક્ટ્રોપ્લેટિંગ
ઇલેક્ટ્રો સેટિંગ
બેટરીના ધન ધ્રુવ સાથે એલઇડી ના કયા છેડાને જોડવામાં આવે છે ?
લાંબો
ટૂંકા
સરખા
એક પણ નહીં
નીચેનામાંથી ................. વિદ્યુત પ્રવાહનુ અવાહક છે .
કોપરનો તાર
કોપર સલ્ફેટનું દ્રાવણ
નિસ્યંદિત પાણી
સલ્ફ્યુરિક એસિડ
પુલ બનાવવા માટે વપરાતા લોખંડના ગડર પર કયા દ્રવ્યનું સ્થળ ચઢવામાં આવે છે ?
ક્રોમિયમ
સિલ્વર
ટીન
ઝીંક
કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ પર શું જમા થાય છે ?
સલ્ફેટ
કોપર
સલ્ફર
કોપર સલ્ફેટ
નીચેનામાંથી વિદ્યુત સાથે વિલક્ષણ હોય તેને શોધો .
પ્લાસ્ટિક
કોપર
એલ્યુમિનિયમ
મીઠાનું દ્રાવણ
ટર્મિનલ સાથે જોડેલ ટેસ્ટરની બટેટા માં લાંબા સમય સુધી રાખવામાં આવે તો બટેટા માં કેવા રંગનો ડાઘ બને છે ?
લીલો
ભૂરો
લીલાશ પડતો ભૂરો
પીળો
વિધુત સ્થિતિમાન નો એકમ જણાવો .
વોલ્ટ
એમ્પિયર્
ઓહમ
ન્યુટન
વિધુત પ્રવાહ નો એકમ શું છે ?
વોલ્ટ
એમ્પિયર
ઓહમ
ન્યુટન
તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિધુત દ્રાવણ નો ઉપયોગ કરવો જોઈએ ?
સિલ્વર નાઇટ્રેટ
કોપર નાઇટ્રેટ
સોડિયમ નાઇટ્રેટ
કોપર સલ્ફેટ
નીચેનામાંથી કયું વિધુત દ્રાવણ નથી ?
કોપર સલ્ફેટ
સલ્ફ્યુરિક એસિડ
સિલ્વર નાઇટ્રેટ
આલ્કોહોલ
ઓક્સિજનના પ્રપોટા બેટરીના કયા છેડા પાસે બને છે ?
ધન ધ્રુવ
ઋણ ધ્રુવ
બંને
એક પણ નહીં
