NEW
Font size
Worksheets296 NMMS વિજ્ઞાન ભાગ17
Total questions: 14
Worksheet time: 7mins
ક્યુ પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે?
પાણી
દિવેલ
મરક્યુરી
દૂધ
નીચેના પૈકી કયું બેઇઝ (બેઝિક) દ્રાવણ છે?
મીઠાનું દ્રાવણ
સાબુનું દ્રાવણ
નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?
ચૂનાનું દ્રાવણ
વિનેગરનું દ્રાવણ
ખાંડનું દ્રાવણ
બેકિંગ સોડા નું દ્રાવણ
નીચેના પૈકી કયો એસિડિક પદાર્થ નથી?
નારંગીનો રસ
વિનેગર
આમળા
ખાવાનું સોડા
ગ્લુકોઝ ક્યાં પ્રકારનો પદાર્થ છે?
ક્ષાર
એસિડ
તટસ્થ
બેઇઝ
એસિડ ક્યાં લિટમસ પત્ર નું રંગ પરિવર્તન કરે છે?
ભૂરા લિટમસ પત્રનું
લાલ લિટમસ પત્રનું
જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઝમાં કયો રંગ આપે છે?
લાલ
લીલો
વાદળી
ગુલાબી
તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી?
ક્ષાર
પાણી
એસિડ
ખાંડ
નીચેના પૈકી શાનો ઉપયોગ એસીડીટી ની દવામાં થઈ શકે છે?
મીઠું
કોસ્ટિક સોડા
ખાવાનો સોડા
ફીનોલથીન
નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
ચૂનાનું પાણી હળદર પત્રને લાલ બનાવે છે
એસિડની લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી
બેઇઝ લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે
જાસૂદના ફૂલનું સૂચક એસિડમાં ઘેરો ગુલાબી રંગ આપે છે
મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
ભૌતિક
ઉલટાવી શકાય તેવો
નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી?
લોખંડનું કટાવું
કાગળના ટુકડા કરવા
કાગળની હોડી બનાવી
લોખંડને ટીપવું
બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કેવો વાયુ ઉત્પન્ન થાય છે?
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
ફોસ્ફરસ
હિલિયમ
ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
ભૌતિક
ઉલટાવી શકાય તેવો
રાસાયણિક
આપેલ પૈકી એકેય હીં
