NEW
Font size
Worksheets177 NMMS ધો7 પ્ર1 વનસ્પતિ માં પોષણ
Total questions: 14
Worksheet time: 7mins
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કઈ કાચી સામગ્રી વાપરે છે?
Co2
H2O
સૂર્યપ્રકાશ
આપેલ તમામ
વનસ્પતિના ખોરાક માટેનું કારખાનું ક્યાં અંગને ગણવામાં આવે છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
ફળ
વનસ્પતિમાં પાણી અને ખનીજ તત્વોનું શોષણ ક્યાં અંગ દ્વારા થાય છે?
પર્ણ
પ્રકાંડ
મૂળ
ફળ
પર્ણ રંધ્રો વનસ્પતિના ક્યાં અંગોમાં આવેલા હોય છે?
મૂળ
પ્રકાંડ
પર્ણ
ફળ
ઉર્જા નો અદ્વિતીય સ્ત્રોત કયો છે?
સૂર્ય
પાણી
અગ્નિ
વાયુ
પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે?
પ્રોટીન
વિટામીન
ક્ષાર
કાર્બોદિત
સ્ટાર્ચ એ શેનો પ્રકાર છે?
વિટામીન
પ્રોટીન
કાર્બોદિત
ક્ષાર
અમરવેલ વનસ્પતિ એ શેનું ઉદાહરણ છે?
સ્વયંપોષી
મૃતોપજીવી
પરપોષી
યજમાન
વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ક્યાં ઘટક ની જરૂર નથી?
સૂર્યપ્રકાશ
કાર્બન ડાયોક્સાઇડ
હરીતદ્રવ્ય
ઓક્સિજન
વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યો ને શું કહે છે?
હરિતદ્રવ્ય
રાઈઝોબીયમ
પર્ણ રંધ્રો
હિમોગ્લોબિન
ક્યુ સજીવ પરોપજીવી નથી?
મચ્છર
માખી
માકડ
જળો
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે
કળશ પર્ણ કીટાહારી વનસ્પતિ છે
રાઈઝોબીયમ એક પ્રકારની ફૂગ છે
લાઈકેન એ લીલ અને ફૂગ નું સહજીવન જોવા મળે છે
. . . . . . . . . . . . . પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે.
લણણી
વાવણી
સિંચાઈ
બધા જ પ્રાણીઓ કઈ શ્રેણીમાં સમાવિષ્ટ છે?
સ્વયંપોષી
પરપોષી
મૃતોપજીવી
આપેલ તમામ
