wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

182 NMMS ધો7 વિજ્ઞાન પ્ર6 ભૌતિક રાસાયણિક ફેરફાર

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

લોખંડના કાટ નો રંગ કેવો હોય છે?

a)

પ્રતિવર્તી

b)

અપ્રતિવર્તી

c)

એક પણ નહીં

2.

નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર છે?

a)

પાણીનું ગરમ થવું

b)

શાકભાજી રાંધવા

c)

સમાચાર પત્ર નું સળગવું

d)

પાણીમાંથી બરફનુંબનવું

3.

લોખંડમાંથી કાટ પ્રતિકારક સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ કઈ ધાતુ નું મિશ્રણ હોય છે?

a)

ક્રોમિયમ,કાર્બન,મેંગેનીઝ, કોપર

b)

કાર્બન, નિકલ, ક્રોમિયમ,મેંગેનીઝ

4.

ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે?

a)

ભૌતિક ફેરફાર

b)

રાસાયણિક ફેરફાર

c)

ઉલટાવી શકાય તેવા ફેરફાર

d)

આપેલ તમામ

5.

. . . . . . . . અને . . . . . . . .

. ના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે.

a)

બરફ અને પાણી

b)

પાણી અને મીઠા

c)

બરફ અને મીઠા

d)

મીઠા અને ખાવાનો સોડા

6.

નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી?

a)

દૂધનું ફાટી જવું

b)

ચૂનાના પથ્થરનું વિઘટન કરવું

c)

કાગળના ટુકડા કરવા

d)

લોખંડનું કટાવું

7.

કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં . . . . . . છે.

a)

દ્રાવ્ય

b)

અદ્રાવ્ય

8.

મેગ્નેશિયમની પાતળી પટ્ટી ને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે?

a)

લાલ

b)

પીળા

c)

વાદળી

d)

તેજસ્વી સફેદ

9.

કોને બ્લુ વિટ્રીઓલ કહેવામાં આવે છે?

a)

કોપર સલ્ફેટ

b)

આયર્ન સલ્ફેટ

c)

સલ્ફ્યુરિક એસિડ

d)

મીઠું

10.

સફરજન કાપીને મૂકી રાખતા તેને સપાટી કેવા રંગની થઈ જાય છે?

a)

સફેદ

b)

લાલ

c)

કાળા

d)

કથ્થાઈ

11.

સ્ફટિકીકરણ એ કયા પ્રકારના ફેરફારનું ઉદાહરણ છે?

a)

ભૌતિક

b)

રાસાયણિક

c)

ભૌતિક અને રાસાયણિક

d)

એક પણ નહીં

12.

કોપર સલ્ફેટ કેવા રંગમાં જોવા મળે છે?

a)

વાદળી

b)

લીલો

c)

કાળો

13.

મોરથૂથું, ફટકડી, મીઠું વગેરે ના સ્ફટિક કઈ રીતે મેળવી શકાય?

a)

સ્ફટિકિકરણ

b)

રાસાયણિક રીતે

14.

જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો કાટ ઝડપથી લાગે છે.

a)

ખરું

b)

ખોટું