NEW
Font size
Worksheetsપાઠ - 2 : પ્રાણીઓમાં પોષણ
Total questions: 10
Worksheet time: 3mins
1. જઠરમાંથી કયું એસિડ મુક્ત થાય છે?
હાઇડ્રોક્લોરિક એસિડ
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ બાયકાર્બોનેટ
નાઇટ્રિક એસિડ
2. આપના મુખમાં કુલ કેટલા દાંત આવેલા છે?
32
24
22
26
3. કયું અંગ મુખગઉહાના પાછળના તળિયે જોડાયેલ માસલ અંગ છે?
દાંત
મુખ
જઠર
જીભ
4. લાળ એ સ્ટાર્ચનું શેમાં રૂપાંતર કરે છે?
સેલ્યુલોઝ
વિટામિન
કાર્બોદિત
શર્કરા
5. નાના આંતર્દાની લંબાઈ કેટલા મીટર છે?
7.5
2.5
3.5
1.5
6. મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે?
1.5
2.5
5.5
7.0
7. જ્યારે પાણી જેવુ પ્રવાહી મળ વારંવાર નીકળે છે, તે પરિસ્થિતિને શું કહે છે?
ઝાડા
ઊલટી
તાવ
સરદી
8. પાચનમાર્ગ અને પાચકગ્રંથિઓ સાથે મળીને કયું તંત્ર રચે છે?
પાચનતંત્ર
શ્વસનતંત્ર
ઉત્સર્જનતંત્ર
પ્રજનનતંત્ર
9. નીચેનામાંથી કઈ ગ્રંથિ એ આપના શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે?
યકૃત
સ્વાદુપિંડ
જઠર
લાળગ્રંથિ
10. રસાંકુરો ક્યાં આવેલા હોય છે ?
નાના આંતરડામાં
જઠરમાં
મોટા આંતરડામાં
હ્રદયમાં
