Worksheets5. એસિડ , બેઈઝ અને ક્ષાર
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
એસિડિક કે બેઝિક પ્રકૃતિ ન ધરાવતા હોય તેને શું કહેવાય?
a)
તટસ્થ
b)
રાસાયણિક
c)
પ્રાકૃતિક
d)
અકુદરતી
2.
પદાર્થનો ખાટો સ્વાદ શેના લીધે હોય છે ?
a)
એસિડ
b)
બેઈઝ
c)
કેલ્શિયમ
d)
વિટામિન
3.
લિટમસ કઈ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે ?
a)
હળદર
b)
એલોવેરા
c)
લાઈકેન
d)
થોર
4.
આપણા જઠરમાં કયું એસિડ હોય છે ?
a)
હાઇડ્રોક્લોરિક
b)
સોડિયમ
c)
સાઈટ્રિક
d)
એસિટીક
5.
લાલ કે ભૂરા લિટમસ પેપર પર અસર ના કરે તેવા દ્રાવણ ને શું કહેવાય ?
a)
એસિડિક
b)
બેઝિક
c)
રાસાયણિક
d)
તટસ્થ
6.
બેકિંગ સોડા સ્વાદે કેવા હોય છે ?
a)
ખાટો
b)
મીઠો
c)
તૂરો
d)
કડવો
7.
જે પદાર્થ સ્વાદે તૂરા અને સ્પર્શે ચીકણા હોય તેવા પદાર્થને શું કહેવાય ?
a)
એસિડિક
b)
સાઈટ્રિક
c)
બેઇઝ
d)
એસિડ
8.
HCl+NaOH=NaCl+H2O એ શેનું ઉદાહરણ છે?
a)
ક્ષાર
b)
એસિડ
c)
સૂચકો
d)
તટસ્થીકરણ
9.
દહીની અંદર કયું એસિડ રહેલું હોય છે ?
a)
એમિનો એસિડ
b)
સાઈટ્રિક એસિડ
c)
લેક્ટિક એસિડ
d)
ટાર્ટરિક એસિડ
10.
લિટમસ પત્ર એસીડીક દ્રાવણમાં નાખવામાં આવે તો કેવો રંગ ધારણ કરે છે ?
a)
ભુરો
b)
લાલ
c)
પીળો
d)
જાંબુડીયો
100 %
