Font size
Worksheetsધોરણ ૭ વિ.ટે પ્રકરણ 1વનસ્પતિ માં પોષણ
Total questions: 10
Worksheet time: 6mins
પ્રશ્ન નો જવાબ AUDIO સાંભળીને આપો
સ્વયંપોષી
પરપોષી
પ્રશ્ન નો જવાબ AUDIO સાંભળીને આપો
અમરવેલ
જાસુદ
કળશપર્ણ
ગુલાબ
આ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે
પ્રકાશસંશ્લેષણ
બાષ્પીભવન
પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ વાયુ મુક્ત થાય છે સાચું કે ખોટું તે જણાવો
TRUE
FALSE
પર્ણ માં આવેલ લીલા રંગ ના રંજકદ્રવ્ય ને કયું દ્રવ્ય કહેવામાં આવે છે
કોષરસ
કોષરસપટલ
પર્ણરંધ્ર
હરીતદ્ર્વ્ય
વનસ્પતિમાં મુખ્ય કેટલા પ્રકારની પોષણ પધ્ધતિ જોવા મળે છે?
૨
૧
૩
૪
કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કઈ વનસ્પતિ કહેવાય ?
સ્વાવલંબી
કીટાહારી
પરાવલંબી
આપેલ તમામ
સજીવ શરીરના નાનામાં નાના ભાગ ને શું કહે છે ?
પેશી
કોષ
અંગ
આપેલ તમામ
જે ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે તેને શું કહે છે ?
પોષક તત્વો
ખનીજ તત્વો
રાસાયણિક તત્વો
આપેલ ત્રણેય
કઠોળ વર્ગની વનસ્પતિ માં જોવા મળતા બેક્ટેરિયા નું નામ જણાવો?
રાઈઝોબીયમ
બેક્ટેરિયા
એમ આઈ લેસ
વાયરસ
