wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1

Total questions: 10

Worksheet time: 7mins

Name
Class
Date
1.

વનસ્પતિ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ મુખ્યત્વે શેના દ્રારા લે છે?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

પુષ્પ

2.

અમરવેલએ શેનું ઉદાહરણ છે?

a)

સ્વયંપોષી

b)

પરપોષી

c)

મૃતોપજીવી

d)

યજમાન

3.

જે વનસ્પતિ કિટકોને ફસાવે છે અને આરોગે છે.

a)

અમરવેલ

b)

જાસૂદ

c)

ગુલાબ

d)

કળશપર્ણ

4.

લાઈકેન એ ક્યાં બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

a)

બેક્ટેરિયા અને પ્રજીવ

b)

લીલ અને ફુગ

c)

ફુગ અને બેક્ટેરિયા

d)

બેક્ટેરિયા અને લીલ

5.

પર્ણમાં સર્ટાચની હાજરી ચકાસવા શેનું દ્રાવણ ઉપયોગી છે?

a)

ક્લોરીન

b)

આયોડિન

c)

મીઠાનું

d)

ખાંડનું

6.

નીચેનામાંથી કઈ કઠોળ વર્ગની વનસ્પતિ નથી?

a)

ચાણા

b)

વાલ

c)

વટાણા

d)

ડાંગર

7.

નીચેનામાંથી શેમાં કલોરોફીલ હોય છે?

a)

ફૂગ

b)

લીલ

c)

અમરવેલ

d)

મશરૂમ

8.

ફુગ‌ ક્યાં ઊગી નીકળે છે?

a)

અથાણામાં

b)

ચામડા પર

c)

ઉકરડામાં

d)

બધા જ

9.

વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માં ક્યાં ઘટકની જરૂર નથી?

a)

સૂર્યપ્રકાશ

b)

પાણી

c)

કાર્બન ડાયોકસાઇડ

d)

ઓક્સીજન

10.

રાઈઝોબીયમ કઠોળના છોડમાં કયા રહે છે?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

બીજ